________________
[ ૩૭૬ ]
શ્રી મહાવીર જીવનત છે ! પણ એ શકૃિત અહંન્દુ અને મમત્વથી કુંઠિત બની જાય છે. પ્રભુ મહાવીરની શતાબ્દિ નિમિત્તે આપણે આપણું સંઘબળ એકત્ર કરી તેમના તત્ત્વજ્ઞાનની એકાદ ચીનગારી જલાવીએ તે બધા વિતંડાવાદ વિલય પામી જાય ! મહાવીર શાસનના એકવીશ હજાર વર્ષોમાં હજી તે પચીશ સે જ વરસે વીત્યા છે. હજી સાડા અઢાર હજાર વર્ષો બાકી છે. ચતુર્વિધ સંઘ એકત્ર બની પ્રયત્ન આદરે તે જેન શાસનને ઝંડે જગતના ખુણે ખુણે લહેરાતે રહે! શાસનરક્ષક દેવ સૌને પ્રેરણા પુરે....! ધન્ય પ્રભુ મહાવીર, ધન્ય ગૌત્તમ, ધન્ય પરિવાર ! અને આપણે પણ ધન્ય!
મંગલં ભવતુ. શુભ ભવતુ. શિવં ભવતું.
* મેહના મૃત્યુ વિના સમભાવ પ્રગટતા નથી, સમભાવ વિના સમ્યજ્ઞાનની પ્રાપ્તિ નથી.
* અભિમાની માનવી ક્ષમા આપી શકે છે, પણ માગી શકતું નથી.
જ પ્રેમ કયા બંધનોને તેડી શકતું નથી ?
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org