________________
[ ૩૭૪ ]
શ્રી મહાવીર જીવનજેતા છત્રીસ હજાર સાધ્વીજીઓને પરિવાર હતે. ત્રણ ચૌદ પૂર્વધારી, સાતસો અવધિજ્ઞાનીઓ, સાત વૈકિય લબ્ધિવાળા, સાતસે કેવળજ્ઞાનીઓ, સાત અનુત્તર વિમાને જનારા અને પાંચ મન ૫ર્યવજ્ઞાની મુનિઓ હતા. ચૌદસે વાદીઓ તેમ જ એક લાખ ને ઓગણસાઈઠ હજાર શ્રાવકો અને ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા પ્રભુની હતી. ધન્ય મહાવીર, ધન્ય ગૌત્તમ, ધન્ય પરિવાર !!
પરમ શ્રેષ્ઠ વીશમાં તીર્થકર શ્રી પ્રભુ મહાવીરનું આ જીવન વૃત્તાંત છે. પ્રભુએ વ્યવહારધર્મને સાચવી નિશ્ચય ધર્મની આરાધના કરી છે. જેનો વ્યવહાર શુદ્ધ હોય તે જ આત્મા નિશ્ચયની કેટીએ પહોંચી શકવા શક્તિમાન થઈ શકે છે. પ્રભુએ એ સ્પષ્ટ કરી બતાવ્યું છે.
આજે પણ ત્રણ લેકને તારનાર તાત્વિક શિરોમણિ પ્રભુ મહાવીરનો એ આમા વિશિષ્ટ પ્રકારના ગુણ પર્યાયથી અલંકૃત બની જ્યોતિ સ્વરૂપે જૈન શાસનને અજવાળી રહ્યો છે. એ તિકુંજમાં સંખ્યાતિત જાતિધરે સમાઈ ગયા અને જૈન શાસન અનેરી આભાથી ચમકતું રહ્યું ! ધીરે....ધીરે... પ્રભુના જન્મગ્રહમાં સંક્રમણ કરતાં ભસ્મગ્રહની છાયા જેન શાસનને આચ્છાદિત કરતી ગઈ
પ્રભુનિર્વાણ પછી વશ વરસે પોતાના પટ્ટધર અને અંતિમ કેવલી શ્રી જંબુસ્વામીના હાથમાં શાસનધૂરા
પી શ્રી સુધર્માસ્વામી રાજગૃહી નગરીમાં માસિક સંલેખના કરી મુક્તિ વર્યા. વીર નિર્વાણ પછી ચેસઠ વર્ષે શ્રી જબુસ્વામી મેક્ષે સીધાવ્યા. તેમના મુફિતગમન પછી અનેક
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org