________________
મહાવીર મેક્ષે સીધાવી ગયા.....!
[ ૩૭૧ ] એ મહત્ત્વ ગૌત્તમ શબ્દમાં વિલસે છે. એવા અનંત લબ્ધિના ભંડાર અને અનંત ગુણ ભંડાર શ્રી ગૌત્તમ સ્વામીના નામથી કોઈપણ જૈન ભાગ્યે જ અપરિચિત હશે !
એ પતિતપાવન પ્રભુ મહાવીર અને મહામંગલકારી ગુરુ ગૌત્તાની જે વાતે તે જ આપણું આગમશાસ્ત્રો. શ્રી મહાવીર અને ગૌત્તમની જે ચર્ચા એ જ આપણું તત્ત્વજ્ઞાન. શ્રી મહાવીર અને ગૌત્તમનું નામસ્મરણ એ જ આપણું જીવનનું મહત્વ !
પ્રભુ મહાવીરના હૈયામાં “સવિ જીવ કરૂં શાસન રસી ” એવી મંગલ ભાવના વિલસતી હતી. એ ઉદાત્ત ભાવનાથી પિતે તરી ગયા. અને કેને તારતા ગયા ! અને આપણા માટે તરવાને રાહ ચીધતા ગયા !
શ્રી મહાવીર અને ગૌત્તમ, ગુરુશિષ્યની બેલડી જગતમાં અમર બની ગઈ. એમના નેતૃત્વ નીચે જેન શાસ નની તિ ચમકી રહી છે. ગૌત્તમ સિવાય પણ એક એકથી ચડે તેવા બીજા દશ ગણુધરે હતા.
બીજા શ્રી અગ્નિભૂતિ ગણધર છેતાલીશ વર્ષની ઉંમરે પાંચસે શિષ્યની સાથે શ્રમણધર્મ સ્વીકારી બાર વર્ષ સુધી તપ કરી કેવળજ્ઞાન પામ્યા. સોળ વર્ષ કેવળી અવસ્થામાં વિચરી પ્રભુ મહાવીરના નિર્વાણુથી માત્ર બે વર્ષ પહેલા ગુણશીલ વનમાં માસિક અનશનપૂર્વક ચુમેતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણપદ પામ્યા.
ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિ બેંતાલીશ વર્ષની અવસ્થામાં ગૃહસ્થપણું છોડી પાંચસો શિષ્યના પરિવાર સાથે પ્રભુના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org