________________
[ ૩૭૦ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
વધામણા કર્યા. પ્રભુ મહાવીર મેક્ષે સીધાવતાં થયેલા શાકને હું માં પલટાવી જાણે નૂતન જીંદગી ન પામ્યા હોય તેમ લેાકેાએ હુ સૂચક ધ્વની સાથે પરસ્પર હમિલન કરી જુહાર (પ્રણામ) કરવા લાગ્યા. ત્યારથી નૂતન વર્ષના દિવસે હજી પણ એ ક્રમ ચાલુ રહ્યો છે! મહાવીર મેક્ષે સીધાવ્યા એના મોંગલ મહેાત્સવ ઉજવાચે, ગૌત્તમ કેવળજ્ઞાન પામ્યા તેને જ્ઞાનમહોત્સવ ઉજવાય ! મહાવીર નિર્વાણુ પછી મહાવીરના પટ્ટધર શ્રી ગૌત્તમસ્વામીએ ધર્મ પીયૂષ ધારા વહાવી પ્રભુ મહાવીર નિર્વાણુને શાક દૂર કરાવવા સુદના એને કા.સુ. શ્રીજના દિવસે નવિન રાજાને જમવાનુ આમંત્રણ આપ્યું. સ્વહસ્તે ભાઇને ભાજન કરાવી શેક દૂર કરાવ્યા ત્યારથી લેાકમાં ભાઇબીજના તહેવાર પ્રગટ થયા.
પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌત્તમસ્વામી પચ્ચાસ વર્ષની ઉંમરે ભાગવતી દીક્ષા અંગીકાર કરી પ્રભુની પાવન નિશ્રામાં ત્રીશ વર્ષ સુધી સંયમની સાધના કરી, પ્રભુ નિર્વાણુ પછી કેવળજ્ઞાન મેળવી ખાર વર્ષ સુધી ગણધર નામકર્માંની ઋદ્ધિ ભોગવી અનંતલબ્ધિનિધાન શ્રીગૌત્તમસ્વામી ખાણું વર્ષ નું સંપૂર્ણ આયુષ્ય ભાગવી મુફ્તિ સ્થાને સંચર્યા.
r
શ્રી ગૌત્તમસ્વામીએ ઉગ્ર તપાઞળથી અનેક લબ્ધિએ પ્રાપ્ત કરી હતી. આત્મખળથી અનંત ગુણા કેળવ્યા હતા. એવા ગુરુ ગૌત્તમનું નામ લેતાં મનના અભિષ્ટ પૂર્ણ થાય. “ ગૌત્તમ ” શબ્દમાં કામધેનૂ, કલ્પવૃક્ષ, અને ચિંતામણિ રત્ન, એ ત્રણે મહામૂલી વસ્તુએની મંગલ શક્તિ સમાયેલી છે. ગૌ' એટલે કામધેનૂ ગાય, ‘ત’ એટલે કલ્પતરૂ, ‘મ’ એટલે ચિંતામણિ રત્ન, એ ત્રણેમાં જે મહત્ત્વ સમાયેલુ છે
Jain Education International_2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org