________________
[ ૩૫૬ ]
શ્રી મહાવીર જીવનત તે ખુદ પ્રભુને ઔષધદાત્રી બની ભારે નામના મેળવી પ્રભુ પ્રત્યેના અદ્ભુત ભફિતભાવથી તીર્થંકરનામકર્મ ઉપાર્જન કરી જયસિદ્ધિ મેળવી. આ રીતે પ્રભુએ નારીનું નારીત્વ ઝળકાવ્યું ! બારવ્રતધારી અને સમકિતધારી શ્રાવિકાઓની સંખ્યા ત્રણ લાખ ને અઢાર હજાર હતી ! તે સિવાય પ્રભુવાણીનો પ્રશંસક નારીવર્ગ પણ વિશાળ હતું ! આવી હતી પ્રભુ મહાવીરની પ્રભુતા ! એ પ્રભુતાનો પમરાટ ભારતભરમાં પ્રસારિત હતે ! પ્રભુની પ્રભુતાના માપ કાઢવા માટે આ લેખિની તદ્દન અશકત છે. પ્રભુની આ પશ્ચીશમી નિર્વાણ શતાબ્દિના વરસે પ્રભુની પ્રભુતાને પડઘા ઝીલી પ્રભુની પ્રભુતાને પાંગરતી બનાવીએ !
કકકકકકકકકકકકક
છે. દરેકને પ્રેમ જોઇને હોય તે દરેકને ક્ષમા
આપતા શીખો.
૦ સજજન સાથે નેહ, મૂખ તરફ દયા, અને દુષ્ટ તરફ સાવચેતી રાખવી.
છે ધ્યેય વગરનું જીવન એકડા વગરના મીંડા ? જેવું છે. કે , હાથમાં આવેલા સુવર્ણને ચાર વાર કરે તે જે
ચેકસી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org