________________
અને ભિના અતપ્રભ ત્યાં
પ્રભુની પ્રભુતાને પમરાટ...!
[ ૩૫૫ ] શ્રાવકો હતા. તેમ જ ચેટક રાજા, નંદિવર્ધનરાજા, શ્રેણિક રાજા વગેરે હજારે રાજાએ પ્રભુના સમકિતધારી શ્રાવકો હતા. આ શ્રાવકની સર્વ મળીને સંખ્યા એક લાખ ને ઓગણસાઈઠ હજારની છે.
શાસનના ચોથા સ્થંભમાં શ્રાવિકા વર્ગને બતાવ્યું છે. રાજાઓ શેઠિયાઓ વગેરે જેમ પ્રભુના ભક્ત હતા, તેમ રાજરાણુઓ, શેઠાણીઓ અને કુલિન બાળાઓ હજારની સંખ્યામાં પ્રભુની અનુરાગી બની પ્રભુનાં બતાવ્યા પંથે ગમન કરી શ્રાવિકા ધર્મને શોભાવી રહી હતી. પ્રભુ જ્યાં
જ્યાં વિચરતા, ચાતુર્માસ કરતાં, ત્યાં ત્યાં પ્રભુતાણીમાં અમૃતપાન કરવા પરતંત્રતાની બેડી તેડી નારીવર્ગ દોડી આવો રાજગૃહીમાં કરેલા ચૌદ માસા દરમ્યાન પ્રભુએ લાખે નહિ પણ કરેડે હૈયામાં શ્રદ્ધાના અમીસિંચન કર્યા હતા. તેમાં નાગ રથિકની પત્ની સુલસા મૂખ્ય હતી. એ સુલસાનું જીવન અતિ પવિત્ર અને પ્રેરણાદાયક હતું. એને પ્રભુ પ્રત્યે ગાઢ ભક્તિ અને શુદ્ધ સમકિતના ભાવથી પ્રભુ મહાવીરના શાસનના સાધુએ સિવાય કઈ પણ વ્યક્તિને પિતાના હાથે સુપાત્રબુદ્ધિથી દાન ન આપવાનો નિયમ કર્યો હિતે ! પણ દરેક પાત્ર માટે અનુકંપાદાનને તેના ભવનદ્વારે અખલિત પ્રવાહ સદાય ચાલુ જ રહેતો ! તેના અંતરમાં રહેલી અજબ શ્રદ્ધાના આકર્ષણ પ્રભુ મહાવીરને પણ આકષી રહ્યા હતા, તેથી જ સુંબડ તાપસ સાથે એને એકને જ ધર્મઆશિષ પાઠવ્યા હતા !!! એ સુલસાએ પણ પ્રભુની પરમ કૃપાપાત્ર બની પ્રભુની પાવન નિશ્રામાં શુદ્ધ સમ્યક્ત્વહદયી બની શ્રી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું !
તેમ પ્રભુ પ્રત્યે અનન્ય ભકૂિતપૂર્ણ રેવતી શ્રાવિકા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org