________________
રા
છતાં એક માત્ર ધર્મપ્રભાવનાના હેતુથી લોકાગચ્છના કાર્યકર્તાએની આંતરિક ભાવનાપૂર્વકની વિનંતીને સ્વીકાર કર્યો. આ કાળમાં પણ કુદરતી સંકેત મુજબ જ લાભાનુલાભની પરંપરા સર્જાતી હોય છે.
મંગળ પ્રવેશ:
વિ. સં. ૨૦૨૮ના જેઠ વદ છઠ્ઠને રવિવારના શુભ દિવસે અને શુભ મુહૂર્ત ગુરુ આજ્ઞાપૂર્વક પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજે પોતાના શિષ્યા પ્રશિષ્યાના પરિવાર વૃદ સાથે ઠાણા દશ ચાતુર્માસ પ્રવેશ કર્યો. મુંબઈ અને પરાઓમાંથી સેંકડો ભાઈ બહેને સ્વાગતના ઢેલ અને ગુરુવાણુના અદૂભૂત બેલ સાંભળવા દેડી આવ્યા.
સ્થળ લેકાગચ્છને ઉપાશ્રય, વિનંતી કરનાર શ્રી કાગચ્છ સંઘ, પ્રવેશ કરનાર શ્રી પાર્ધચંદ્રગછના સાધ્વીછંદ, અને પ્રસંગ પરિમલ માણનાર, સ્થાનકવાસી, દેરાવાસી, પાર્ધચંદ્રગચ્છ, તપગચ્છ, અને અંચલગચ્છના ભાવિક શ્રાવક-શ્રાવિકા એની વિશાળ હાજરીની ઉપસ્થિતિ. આ અનુપમ સંગ અને એકતાને અભિગ જીવનમાં કેઈક જ વાર સાંપડે છે. વાજીંત્રના જયનાદથી પૃથ્વી અને ગગન ગાજ્યા, આવા અદૂભુત પ્રવેશ મહોત્સવથી કાગચ્છ સંઘના હૈયા હરખ્યા, અને ગુરુદેશનાની ગજેનાથી લોક મહેરામણના મન નાચ્યા, માર્ગમાં ગહુંલીઓની હારમાળા જામી, સુહાગણ બેનેએ ગીતની રમઝટ બોલાવી, શ્રી લેકાગચ્છ સંઘના પ્રમુખ, ઉપ-પ્રમુખ, સેક્રેટરીઓ, શ્રી ગુલાબચંદભાઈ તથા શ્રી ચુનિલાલભાઈ વગેરેએ ગુરુદેવને આનંદથી વધાવ્યા, કેટમાં વસતા કચછી ભાઈ બેનેએ ભાવથી સત્કાર્યા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org