________________
[ ૩૩૬ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
દશા ભદ્ર રાજાને મનમાં થયુ કે “કેઇએ પણ ન વાંઘા હાય તેવી સ ંપત્તિથી મારે પ્રભુને વંદન કરવા જવુ .” આવા અભિમાનથી ચતુરંગી સેના સજ્જ કરી સાથે સઘળાં પિરવારને આભૂષણ અલંકારો અને મૂલ્યવાન શણગાર સજાવી પોતે હાથીની અંબાડીએ આરૂઢ થઈ પ્રભુને વંદન કરવા નીકળ્યા. રાજાનું અભિમાન ઉતારવા ઇંદ્ર દૈવી ઋદ્ધીનુ પ્રદર્શન કરતાં પ્રભુને વાંઢવા આવ્યા. પોતાના કરતાં ઇન્દ્રની સહસ્રગણી ચડિયાતી ઋદ્ધિ જોઇ દશા ભદ્ર રાજાના ગવ ઉતરી ગયા ! પ્રભુનુ` પ્રવચન સાંભળતાં રહ્યો સહ્યો ગવ પણ ધાવાઈ ગયે અને તેમના વૈરાગી હૈયામાં ગુણરત્ના ઝળકવાં લાગ્યા. સિંહુ કઢી શિયાળ નથી બનતા એવુ દર્શાવતા જ જાણે ન હોય તેમ આત્મીય શૂરવીરપણું પ્રગટ કરતાં દશા ભદ્રરાજા દીક્ષીત અની પ્રભુચરણમાં સમાઈ ગયા. અને એ દશાણુ - ભદ્ર મુનિના ચરણમાં ઇન્દ્રને પણ નમવું જ પડ્યું' ! ઇન્દ્ર મહારાજે તેમની સુંદર સ્તુતિ કરી ખૂબખૂબ પ્રશંસા કરી ગરહિત અની દશા ભદ્ર મુનિ ચારિત્રધમ માં પરોવાઈ ગયા અને કલ્યાણ સાધી ગયા.
દશાપુરથી વિહાર કરી પ્રભુ વાણિજ્યગ્રામમાં પધાર્યા. ત્યાં સામિલ નામના એક વિદ્વાન બ્રાહ્મણ પાંચસા વિદ્યાથી આના અધ્યાપક હતા. તત્ત્વાના ચિ ંતક સામિલે કૃતિપલાસ વનમાં પ્રભુ મહાવીર સમવસર્યા છે, એમ સાંભળી સા વિદ્યાથી ઓને સાથે લઇને પ્રભુના સમવસરમાં ગયા. ત્યાં પ્રભુથી ઘેાડા દૂર ઊભા રહી “ યાત્રા, યાપનીય, અવ્યાખાધ અને પ્રાસુક વિહાર વિષે પ્રભુને પ્રશ્ના પૂછ્યા પ્રભુએ પેતાના સિદ્ધાંતમાં ચારે વસ્તુએ છે, એની સરલ સમજુતી આપી. તે સિવાય સેામિલે ખીજા પણ પ્રશ્ન પૂછ્યા અને પ્રભુએ તેના સચાટ ઉત્તર આપ્યા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org