________________
મીઠી ગોઠડી જ્ઞાનીની.......!
[ ૩૨૯ ]
ખૂબ આદરભાવથી સત્કાર કર્યા. બેસવા માટે દનું આસન આપ્યું. ગૌત્તમ પણ ઉચિત વિનય જાળવી બેઠા. બન્ને સ્થવરે સૂર્ય અને ચંદ્રની જેમ શૈાભવા લાગ્યા.
પાર્શ્વનાથ અને મહાવીરના શિષ્યગણુનું આ સંમેલન એક અપૂર્વ ઘટના બની. બન્ને સંઘના મહારથીઓના દર્શન કરવા અને ધમ ગેષ્ઠી સાંભળવા શ્રાવસ્તીની પ્રજા ઉલટભેર ઉમટી પડી. અન્ય તીથિ ક સાધુએ પણ આ સ ંમેલન ગેાખી સાંભળવા આવ્યા !
કૈશી અને ગૌત્તમ અને જ્ઞાનીએ વચ્ચે મીઠી એટડી ચાલી. કેશી મુનિએ કહ્યું: “ગૌત્તમ ! હું આપને પ્રશ્ન પૃષ્ઠ છું કે શ્રી પાશ્ર્વનાથ પ્રભુએ ચતુર્યામ ધના અને પ્રભુ મહાવીરે પ`ચ મહાવ્રત ધર્મના ઉપદેશ આપ્યા, એ મતભેદનુ કારણ શું?
""
ગૌત્તમઃ “ પૂજ્ય, કુમાર શ્રમણ ! જે સમયે જેવા મનુષ્યેા હાય તેવા પ્રકારના ધર્મોનિયમના ઉપદેશ હાય, શ્રી ઋષભદેવ પ્રભુના સમયમાં મનુષ્યે સરલ અને જડ હોવાથી અને અંતિમ તી કરના સમયમાં મનુષ્યા પ્રાયઃ વક્ર અને જડ હોવાથી શુદ્ધ આચારપાલન કિઠન સમજી એ બન્ને તીર્થાંમાં પ`ચમહાવ્રત રૂપ ધમના ઉપદેશ આપવામાં આવ્યો. પણ વચ્ચેના માવીશ તીકરાના સમયમાં લેકે ઋજુ અને પ્રાજ્ઞ હાવાથી ઘેાડામાં ઘણું સમજી જતાં, તેમ આચારપાલન શુદ્ધ કરી શકતા હતા. તેથી એ બધા તીથ"કરાના સમયમાં ચતુર્યોમ ધર્મના ઉપદેશ આપવામાં આવ્યા. ” ગૌત્તમની વાણી સાંભળી પ્રસન્ન બનેલા કેશી મુનિએ ગૌત્તમને ધન્યવાદ આપતાં કહ્યું: “ આપના આવા સ્પષ્ટીકરણથી અમારા સંશય દૂર થઇ ગયા. ”
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org