________________
[ ૩૨૪ ]
શ્રી મહાવીર જીવનત વ્યાધિ જોઈ લેકોમાં વાયકા ફેલાણી કે “ગે શાળાએ છોડેલી તેજેશ્યાના પરિતાપથી પરેશાન થયેલા પ્રભુ મહાવીર છ મહિનામાં જ મૃત્યુ પામી જશે.” આવી કવાયકા સાંભળી પરમ તપસ્વી અને મહાધ્યાની એવા પ્રભુના એક શિષ્ય સિંહમુનિ પ્રભુ પર અતિશય સ્નેહને કારણે ગભરાઈને એકાંત સ્થળમાં ઉચ્ચ સ્વરે રડવા લાગ્યા ! પ્રભુએ તેની મનોવેદના જાહણ એ સિંહમુનિને પોતાની પાસે બોલાવ્યા, અને કહ્યુ “લેકવાણી સાંભળીને તું શા માટે ભય પામે છે? “તીર્થકરે કદિ અપમૃત્યુ વરતા નથી.” સંગમે કરેલા પ્રાણત ઉપસર્ગો પણ નિષ્ફળ નિવડ્યા એ તું જાણતે નથી?” રડમસ સ્વરે સિંહમુનિ બેલ્યાઃ “પ્રભુ! આપની વાણું સત્ય છે પણ આપની આ ભયંકર વેદના અમારાથી જેવાતી નથી ! પ્રભુ ! અમારા મનની શાંતિ માટે પણ આપ કે ઈ ઔષધ . અમારા અસ્થિર મન કઈ રીતે સ્થિરતા પકડી શકતા નથી.” આમ બેલતાં સિંહમુનિ ફરી ગદ્ગદિત બની ગયા. સિંહમુનિને ઔષધ માટે આગ્રહ જાણે પ્રભુએ કહ્યું
ભદ્ર! તારી એવી ઈચ્છા છે તે ભલે, તું આ ગામમાં રેવતી શ્રાવિકાને ત્યાં જા, એણે મારા માટે ઉત્તમ દ્રવ્ય નાખીને કેળાપાક બનાવ્યું છે. એ નહિ પણ પોતાના ઘર માટે બિજોરાપાક બનાવ્યા છે તે એષણાય છે. એ તું લઈ આવ.” પ્રભુની આજ્ઞા પામી હર્ષિત થયેલા સિંહમુનિ રેવતી શ્રાવિકાને ઘેર પહોંચ્યા. - રેવતી શ્રાવિકાએ મુનિને પિતાના આંગણે પધારેલા ખૂબ આનંદિત બની આદરભાવથી મુનિને સત્કાર કર્યો અને આગમનનું પ્રજન પૂછયું. સિંહમુનિએ કહ્યું: “તમારે ઘેર બે. ઔષધીઓ છે. જે ભરાવાન મહાવીર માટે બનાવી
Jain Education International: 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org