________________
ર૯. મીઠી ગોઠડી જ્ઞાનીની!
મેંઢકગામના સાધકોષ્ટક વનમાં મહાવીર સમવસર્યા છે, એમ સાંભળી ધર્મશ્રદ્ધાળુ અને પ્રભુના દર્શને ઉમટી પડ્યા. પ્રભુએ ધર્મદેશના ફરમાવી. દેશના શ્રવણથી પ્રમુદિત થયેલી જનતા ધર્મમાં વધુ સ્થિર બની સ્વસ્થાને ગઈ.
શ્રાવસ્તીના ઉધાનમાં સોળ દેશને બાળવામાં સમર્થ એવી અતિ ઉગ્ર તેજલેશ્યા શાળાએ પ્રભુ પર છેડી હતી, પણ નિકાચિત આયુબંધવાળા પ્રભુને એનાથી બીજી કઈ વિપરિત અસર ન થઈ પણ તેના અનુતાપથી કેવળજ્ઞાની અંતિમ તીર્થકર હોવા છતાં પ્રભુને અશાતા વેદનીયનો ઉદય પ્રગટ્યો અને પિત્તજ્વર તથા લેહીના ઝાડા થયા. એ વ્યાધિથી પ્રભુ દિવસે દિવસે ક્ષીણ થતાં ગયા. તેમની કંચનવરણ કાયા શ્યામ બની ગઈ અને શરીર ખૂબ નબળું પડતું ગયું. પ્રભુના શરીરની આવી દશા જોઈ નગરવાસીઓ પરસ્પર બેલવા લાગ્યા કે “શું શાળાના વચન સાચા પડશે?” એ દેહના દર્દીને દૂર કરવા માટે હજી કોઈ ઔષધી પ્રભુએ લીધી ન હતી. પોતાના આત્મભાવમાં જ મસ્ત શહેતા. પણ તેમને અનુરાગી વર્ગ ખૂબ ચિંતાતુર બની ગમે. પ્રભુના શરીરમાં પિત્તજ્વર અને લેહીના દસ્તન ઉમ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org