________________
[ ૩૨૨ ]
શ્રી મહાવીર જીવન દરેક આત્માઓને ધર્મ આરાધનામાં સ્થિર બનાવી મુક્તિપદને પામી શાશ્વત સુખને જોક્તા થશે.” પ્રભુના મુખથી ગેશળાનું ભાવી સાંભળી ગૌત્તમસ્વામી વગેરે બોલી ઉઠ્યા.... ખરેખર, ગશાળે હારીને જીતી ગયે!
કફજન્મક
વ્યવહારમાં પ્રવૃત્તિ અને નિશ્ચય તરફ દૃષ્ટિ એ જ સંસાર તરવાને ઉપાય છે.
શબ્દજ્ઞાન ચંદ્રના પ્રકાશ જેવું છે, અને અનુભવજ્ઞાન સૂર્યના પ્રકાશ જેવું છે.
* * કુદરતે નારી જાતિને એવી તાકાત આપી છે કે એ દરેક વાત પેટમાં શમાવી શકે છે.
ત્યાં પ્રેમ છે ત્યાં જ દયા છે, દયા પ્રેમ વગર રહી શકતી નથી. બન્ને સાચા સાથીદાર છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org