________________
થી રાતથી વિજય સાથે
તેની પરેશાની
હારીને જીતી ગયે!
[ ૩૧૭ ] શાળે પોતાના પક્ષનું સમર્થન કરી ન શક્યો! પોતાના ધર્માચાર્યની આવી કમજોરી દેખી તેના સંપ્રદાયના સત્યપ્રવેણી ઘણું શિષ્ય અને અનુયાયીઓએ પ્રભુ પાસે નિન્ય ધમને સ્વીકાર કર્યો. આ બનાવથી શાળાની રહીસહી ધીરજ પણ ખૂટી ગઈ. ભયથી કાતરવૃષ્ટિએ ચારે બાજુ જેતે અને મોઢેથી હાય પેકારતે કરૂણ ચીસ પાડતે શાળ ત્યાંથી પિતાના સ્થાને આવ્યો. સૈદ્રમૂર્તિ શાળાની સાથે સૌમ્ય મૂર્તિ પ્રભુ મહાવીરે સૌમ્યતથી વિજય મેળવ્યો. ગોશાળે રૌદ્ર પરિણામથી રીબાતો અસહ્ય પીડાથી પાર વગરની પરેશાની ભેગવવા લાગ્યો. તેલશ્યાની આગથી તેનું શરીર અંતઃ બાહ્ય બળતરાથી બળતું હતું તેને શાંત કરવા વારંવાર આંબાની ગેટલી ચૂસવા લાગ્યો ! એ પીડાને ભૂલવા વારંવાર મદિરા પાન કરવા લાગ્યો ! ભયંકર શારીરિક તાપને શમાવવા પિતાના શરીર પર માટી મિશ્ર પાણી સીંચવા લાગ્યો ! ઉન્માદી બની નાચવા અને ગાવા લાગ્યો અને હાલહલાને નમસ્કાર કરવા લાગ્યો ! - મદિરા પીને ચકચુર બનેલા ગોશાળાની ક્ષણેક્ષણે દાહજવરની પીડા વધતી જતી હતી. ગાંડા માણસની માફક સંબન્ધ વગર જેમ તેમ બેલી રહ્યો હોવા છતાં તેના શ્રદ્ધાળુ શિષ્યો પર તેને વિપરીત પ્રભાવ ન પડ્યો ! તેની શક્તિ હતી જતી હતી. તેથી “તું પિત્ત જવરની પીડાથી સાત દિવસમાં છદ્મસ્થપણે જ મૃત્યુ પામીશ ” પ્રભુની એવી ભવિષ્યવાણીને યાદ કરતાં ગશાળાને નિશ્ચય થઇ ગયે કે હું હવે થોડા જ દિવસને મહેમાન છું. શિષ્યોને
લાવીને કહ્યું “ભિક્ષુઓ! મને મુક્ત થવાનો સમય આવી પહોંચ્યો છે. જ્યારે મારે દેહ અને આત્મા અલગ થઈ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org