________________
[ ૩૧૨ ]
શ્રી મહાવીર જીવન જણાવી દે કે ગોશાળે આવે ત્યારે એની સામે કેઈએ કંઈ પણ બોલવું નહિ, તેમ ધર્મચર્ચા પણ ન કરવી. આખા મુનિમંડળમાં આ વાત પ્રસરી ગઈ. પ્રસંગની ગંભીરતા પીછાણી બધા મુનિઓ સૌ સૌની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત બની ગયા. તેવામાં તે ક્રોધથી ધમધમતે ગોશાળે પિતાના અનુયાયીઓ સાથે પ્રભુ પાસે આવી છેડે દૂર ઊભું રહ્યો. ક્ષણવાર મૌન રહી બેલ્યોઃ “અરે કાશ્યપ !તું લોકો પાસે જેમ ફાવે તેમ મારા વિશે બોલે છે! હું મંખલીપુત્ર નથી ને તારે શિષ્ય પણ નથી! એ ગોશાળે તે ક્યારનો ય મરણ પામ્યા છે. એટલુ સાચું કે એ ગોશાળાનું શરીર પરિષહ સહન કરવામાં સમર્થ જાણી એ શરીરમાં મેં પ્રવેશ કર્યો છે, પણ હું તે ઉદાયી કન્ડિયાયન નામનો ધર્મ પ્રવર્તક છુંઅન્ય શરીરમાં પ્રવેશ કરવાનો આ મારે સાતમે પ્રયાસ છે. આ શરીરમાં સોલ વર્ષ રહી સર્વ દુઃખોનો ક્ષય કરીને હું મુફત બનીશ, અર્થાત્ મારો મોક્ષ થશે !”
ગોશાળાની આત્મગોપક વાત સાંભળી પ્રભુ બેલ્યા ગોશાલક! કોઈ માણસ તણખલાની એથે પોતાની જાત છુપાવવા પ્રયત્ન કરે એ જેમ હાસ્યાસ્પદ છે તેમ તું પણ એવી હાસ્યાસ્પદ પ્રવૃત્તિ કરી શા માટે આત્મગોપન કરી રહ્યો છે? તું ચોવીશ વર્ષ પહેલા સ્વયં મારા શિષ્ય તરીકે રહેનાર એ જ ગોશાળે છે. અન્ય કેઈ નથી!” મહાવીરના આ વચનથી વિશેષ ક્રોધિત બનેલે ગોશાળે આવેશમાં આવી તાડુકી ઊઠ્યો: “એ કાશ્યપ!“તું હજી પણ તારી વાત છેતે નથી? આજે તું નષ્ટ ભ્રષ્ટ થઈ જઈશ ! નાશ પામી જઈશ !” ગોશાળાના આવા પ્રભુ પરના આક્ષેપભર્યા વચને સર્વાનુભૂતિ મુનિ સહન ન કરી શક્યા. ગોશાળા પાસે જઈને
ણખલાની એ પ્રભુ બેલ્યા
એવી
પ્રયત્ન કરે એ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org