________________
[ ૩૦૪ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
મહાવીરના શ્રમણુસંઘમાં ભળી ગયા ! ઘણા સમય સુધી નિરતિચાર ચારિત્ર પાળી અંતે નિર્વાણ પામ્યા. એ સમયે પ્રભુના રાહનામના શિષ્ય લેાક વિષયક ચિંતવન કરતાં જે શંકાઓ ઉત્પન્ન થઇ, એનું સમાધાન મેળવવા પ્રભુ પાસે આવ્યા. અને લેાક-અલેાક-જીવ–અજીવ વિષયક ખુબ લંબાણથી પ્રશ્નાત્તરી કરી તત્ત્વજ્ઞાન મેળવી કૃતાર્થ થયા. તેમની જ્ઞાનપિપાસા તૃપ્ત થતાં ખુખ સ ંતેષ પામ્યા. ત્યારે પ્રભુના પટ્ટધર શ્રી ગૌતમસ્વામીએ પણ લેાકસ્થિતિ વિશે ઘણા પ્રશ્ના કરી આત્માનંદ મેળવ્યે. પ્રભુએ સરિવાર એ ચાતુર્માસ રાજગૃહીમાં વિતાવ્યું.
વર્ષાકાલ પૂછુ થતાં પશ્ચિમોત્તર વિભાગ તરફ વિહાર કરી અનેક સ્થળે ધર્મપ્રચાર કરતાં કૃત ગલા નગરીમાં પધાર્યા, છત્રપલાસ વનમાં દેવે એ સમવસરણની રચના કરી, એ નગરનિવાસી લેાકેા તેમજ આસપાસ ગામડાઓના લાકે પ્રભુનુ· આગમન સાંભળી મોટી સંખ્યામાં એકત્ર થયા. પ્રભુને વંદન નમસ્કાર કરી ધર્મશ્રવણુ કરતાં પ્રમોદ પામ્યા.
તે સમયે શ્રાવસ્તિ નગરીની નજીકમાં એક મઢમાં સ્કન્દક નામના એક પરિવ્રાજક રહેતા હતા. એ વેદ, પુરાણ આદિ વૈદિક સાહિત્યમાં પારંગત, વિદ્વાન તેમ જ તત્ત્વજિજ્ઞાસુ અને તપસ્વી હતેા. એ કાઈ કામ પ્રસંગે શ્રાવસ્તિ નગરીમાં આવ્યા હતા, ત્યાં પિંગલક નામના નિન્થ સાધુને ભેટા થયા. એ સાધુએ લેાકના અન્ત, સિદ્ધિના અંત, સિદ્ધોને અંત, અને જીવાના સ`સારની વધઘટ વિશે પાંચ પ્રશ્નને એકી સાથે સ્કન્દકને પૂછ્યા. કઈંક તેના જવાબ આપી શકચો નહિ. એ પ્રને વિશે જેમ જેમ વિચારત ગયેા તેમ તેમ તેમાં ગુંચવાતે ગયા ! પણ જવાબ ન
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org