________________
નહિ કાયરનું કામ !
[ ૩૦૩ ]
""
જે જોઇએ તે ગ્રહણ કરવાને મારા પર અનુગ્રહ કરા પ્રભુએ તેનું વચન સ્વીકાયુ” અને તેણે ગોશાળા પાસેથી સ્વીકારેલા નિયતિવાદને યુક્તિપૂર્વક સમજાવી હટાવી દીધા. તેણે નિયતિવાદ છેડી પુરૂષાવાદ સ્વીકાર્યાં અને પ્રભુના ધર્મના માઁ સમજી પત્ની સાથે શ્રાવકના ખાર વ્રત સ્વીકારી આત્યના દૃઢ અનુરાગી બન્યા.
સદાલપુત્રના ધર્મ પરિવર્તનના સમાચાર સાંભળી કરી પેાતાના મતમાં પાછો લેવા ગોશાળા ત્યાં આવ્યા અને તેને સમજાવવામાં કંઈ બાકી ન રાખ્યું, પણ સમ્યગ્દષ્ટિને વરેલા સટ્ટાલપુત્ર સત્યધર્મ થકી લેશ માત્ર ચલિત ન થયા. થાકીને ગેાશાળા ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. આ બનાવથી ગેાશાળાના દિલને સારા ધક્કો લાગ્યો !
પેાલાસપુરથી વિહાર કરી પ્રભુ અનેક સ્થળે પ્રવચને કરતાં કરતાં ગ્રીષ્મૠતુના અંતે વાણિજ્ય ગ્રામ પધાર્યા, અને દીક્ષા જીવનનું એકવીશમું ચાતુર્માસ ત્યાં કર્યું. ત્યાંથી રાજગૃહી પધાર્યા. ગુણુશીલ વનમાં સમવસરણુ ચેાજાતાં પ્રભુના ઉપદેશથી ત્યાંના રહેવાસી મહાશતક નામના મહાનિકને તેર પત્નીઓ હતી. વિશાળ ઋદ્ધિ સિદ્ધિના અધિપતિ ગૃહસ્થે પ્રભુના ઉપદેશથી શ્રાવકધમ ના સ્વીકાર કર્યાં. તે સમયે સમવસરણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ઘણા સ્થવિર સાધુએ આવ્યા અને મનની શંકાઓ પ્રભુ પાસે રજી કરી સમાધાન મેળવ્યું. પ્રભુના સુંદર સ્પષ્ટીકરણથી એ સાધુઓને વિશ્વાસ જાગ્યા કે પ્રભુ મહાવીર સČજ્ઞ અને સુદી છે. પાર્શ્વનાથ પ્રભુને ચતુર્યામ ધમ છેડી એ અંધા શ્રમણા ૫'ચમહાવ્રત રૂપ સપ્રતિક્રમણુ સ્વીકારી પ્રભુ
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org