________________
નહિ કાયરનું કામ !
[ ૨૯૯ ]
આદ્રક દેશનાં આપના મિત્રરાજાને આદ્રકુમાર નામના પુત્ર છું મહા સત્ત્વશીલ મિત્ર સમા અલયકુમારે મારા માટે ખાનગી ભેટમાં મેકલેલી આદીશ્વર પ્રભુની પ્રતિમાના દર્શનથી મને જાતિસ્મરણુજ્ઞાન થયું. પૂર્વ મુનિધમ પાલનમાં શિથિલતાના કારણે મારે અનાય દેશમાં જન્મઃ લેવા પડ્યો, એ બધી હકીકત જાણી પ્રતિબેાધ પામેલા હું છુપી રીતે આ દેશમાં આવ્યા, સ્વયં મુનિવેશ ધારણ કરી ફરતા ફરતા વસંતપુરમાં આવ્યા, ત્યાં કર્મીની પ્રેરણાથી પૂર્વભવની પત્નીને મેળાપ થયા અને હું સાધુધમ` ચૂકી તેના અને તેના પિતા દેવદત્ત વગેરેના આગ્રહથી તેમ જ દૈવી વાણીથી શ્રીમતી સાથે લગ્ન કરી સંસારમાં રહ્યો. ક્રમે પુત્રનેા જન્મ થયા પછી સયમ લેવાને ઇચ્છતા મને એ બાળકે સુતર કાંતતી એની માતાને આશ્વાસન આપવા એ તાંતણાથી મારા પગ આંધી લીધા ! ફરી હુ પુત્રપ્રેમમાં ડુખ્યા અને બાર વરસ સંસારમાં રહીને આખરે મારા ધ`મિત્ર અભયકુમારની પ્રેરણાને યાદ કરી સંયમિત બન્યા. આજે ઘણા વરસે મને મારા ઉપકારીનેા ભેટા થયા. તેમણે મેકલેલી અરિહંત પ્રભુની પ્રતિમાના દર્શનથી હું' આવા ઉત્તમ આ ત્યમ પામ્યા. તેમણે જ મારે ઉદ્ધાર કર્યો, નહિંતર અનાપણાના કાદવમાં ખૂંચેલા આત્માને દીક્ષાને ઉદ્દય કચાંથી જાગે ? “ આ મુનિના વૃતાંત સાંભળી બધાએ ખુશાલી અનુભવી. બધા લેાકેા મુનિને વંદન કરી સ્વસ્થાને ગયા.
પછી આદ્ર મુનિ ગુણશીલ વનમાં પ્રભુ પાસે ગયા, અને અત્યંત ભક્તિપૂર્વક પ્રભુના ચરણનું શરણું લઈ કૃતાથ થયા. તેમનાથી પ્રતિબંધ પામેલા પાંચસેા
ક્ષત્રિય અને
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org