________________
| [ ૨૯૬ ]
શ્રી મહાવીર જીવનના પિતા વગેરે કુટુંબીજનની અનુમતિપૂર્વક સંયમમાગે સંચરતા, પ્રભુના સ્થવીર શિષ્ય પાસે જ્ઞાનાધ્યયન અને મને મનોબળ કેળવી પરહિતાર્થો વિચરતા, પ્રચંડ પુરુષાર્થથી આત્મ સ્વરાજ્ય સ્વાધીન કરી અનંત લમીના કુતા બની શાશ્વત સુખના ભાગીદાર બનતા. એમાં જેવા તેવા ઢિીલા-પોચાનું કામ નહિ, એટલે જ કહેવાય છે કે
પ્રભુને મારગ શૂરાને !
વહાલામાં વહાલી વસ્તુને ભેગ તેનું નામ યજ્ઞ.
worked with
સાચા માણસને ચિંતા હતી નથી, ડાહ્યા માણસને મુંઝવણ હતી નથી, બહાદુર માણસને ભય હોતું નથી.
Regencies in weigeeeeee
સૌ ઉઘે ત્યારે સ્થિતિપ્રજ્ઞ જાગે, સૌ અમન ચમન કરે ત્યારે સાચે સ્થિતિપ્રજ્ઞ અહિંસા, સંયમ, ત્યાગ, તપ અને વૈરાગ્યમાં રમણતા કરે.
*
us Us
છે
બ્રા
કાંક
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org