________________
પ્રભુને મારગ શૂરાને
[ ર૯૫ ] અભ્યાસ કરી વિવિધ તાપૂર્વક કર્મક્ષય કરી મોક્ષમાં ગયો. તે સમયે એ નગરીના કરોડાધિપતિ ચૂલ્લશતક ગૃહસ્થ પોતાની બહુલા નામની સ્ત્રી અને અન્ય નરનારીઓ સાથે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. ત્યાંથી પ્રભુ રાજગૃહ પધારતાં મકાતી, કિંક્રમ, અર્જુન, કાશ્યપ વગેરે ગૃહએ પ્રભુ પાસે દીક્ષા લીધી. પ્રભુએ અઢારમું ચોમાસું રાજગૃહીમાં પસાર કર્યું. ચાતુર્માસ પછી પણ પ્રભુ ત્યાં રોકાતાં ધર્મને ખૂબ જ ફેલાવો થયે. શ્રેણીક રાજા પોતે તો વૃદ્ધ હતા, સંયમ લેવાને અસમર્થ હતા, પણ પ્રભુ પ્રત્યે અને ધર્મ પ્રત્યે અથાગ પ્રીતિ હોવાના કારણે સારાય રાજગૃહનગરમાં ઉદ્દષણ કરાવી “કઈ પણ વ્યકૃિતને પ્રભુ પાસે દીક્ષા લેવી હોય તે તેના કુટુમ્બ પરિવારનું પાલન પોષણ રાજ્ય તરફથી સારી રીતે કરવામાં આવશે.” આ ઉદ્દઘોષણાને પ્રભાવ સુન્દર પડ્યો, અને ઘણું નાગરિક લેકની સાથે ખૂદ શ્રેણિક રાજાના જાલિ, મયાલિ વગેરે ત્રેવીશ પુત્ર અને નન્દા વગેરે તેર રાણીઓએ ભાગવતી દીક્ષા લીધી.
પ્રભુને માગ કઠિન હોવા છતાં અનેક નરનારીઓ પ્રિભુના માર્ગમાં જોડાતાં, અને તેમને સૂચન મૂજબ સંયમ ધર્મની પરિપાલના સાથે અનેક પ્રકારના વ્રત, નિયમ, તપ, જપ, ધ્યાન વગેરેથી આત્માની નિર્મળતા સાધી સંપૂર્ણ -કમને ક્ષય કરી કેટલાક મેક્ષમાં જતાં, કેટલાક સ્વર્ગમાં !
- જે જેને પુરુષાર્થ તેવું ફળ! બાવીશ પરિષહો સહેવા, સ્વહસ્તે કેશ લંચન કરવું, ગામેગામ ખુલ્લા પગે વિચરવું, આ બધી કઠિનતા જાણતા હોવા છતાં ઘણું ક્ષત્રિય શુરવીર સ્ત્રી પુરુષ, કુમારે અને કુમારીએ માત
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org