________________
પ્રભુના મારગ શુરાના
[ ૨૯૩ ]
સ્નાનને
જીવદયા પાળવા માટે ખુલ્લા પગે વિચરે છે. સદંતર ત્યાગ, દેહભૂ ષાના ત્યાગ, સચિત્ત જળનેા ત્યાગ વગેરે અનેક નિયમ પાળે છે. પ્રભુના માગે ચાલનાર િિક્તએ કદી અસત્ય ખેલે નહિ, મનમાં માયાકપટ રાખે નહિ, તેમ કાઇને હાનિ પહેાંચે તેવું સત્ય પણ મેલે નહિ, માલિકની રજા સિવાય તણુખલા જેવી વસ્તુ પણ પેાતાની મેળે લે નહિ, પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનારા આત્માએ સંપૂણ બ્રહ્મચય' પાળે, આ વ્રતમાં એક દિવસની ખાલિકા ને સાધ્વીજીએ માટે એક દિવસના બાળકને સ્પર્શ કરવાના નિષેધ છે. પ્રભુની આજ્ઞા મુજબ વસ, પાત્ર, કુઅલ વગેરે પરિગ્રહ રાખે પણ તેના પ્રત્યેના મમત્વભાવના ત્યાગી હોય, આવેા સંયમધમ પ્રભુએ સ્ત્રી અને પુરૂષો માટે સામાન્ય રીતે એક સરખા જ પ્રરૂપ્યા છે, એમાં કોઇ ભેદ રાખ્યા નથી, હિંસા, અસત્ય, ચારી, અબ્રહ્મ અને પરિગ્રહ; એ પાંચે મોટા પાપેા છે. એ પાપથી નિવૃત્તિ લેવી તેનું નામ ધમ... એ ધમ એ પ્રકારને, એક સાધુ ધર્મ અને ખીજો શ્રાવક ક્રમ. શ્રાવકધર્મના પાલન માટે પ્રભુએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતા અતાવ્યા.
પ્રભુએ પ્રરૂપેલા સચમમાગ ને સ્વીકારનાશ ઉગ્રતપસ્વી, ઉગ્રધ્યાની અને જ્ઞાની હતા. ક્ષમાધર્મને સારી રીતે ઝીલનારા એ ક્ષમાતપસ્વી સાધુના આવા અતિ કઠિનતાલયે† વિહાર જરાય ગ્લાનિ પામ્યા વિના કરતાં રહ્યા, ભૂખ અને તરસ એ એ વ્યાધિઓ દરેક દેહધારીઓને લાગેલી છે. પણ સાધુ એ એ વ્યાધિઓ પર વિજય મેળવવા માટે ઉગ્ર કષ્ટો સહુન કરી આત્મકલ્યાણની સાધના કરતાં કરતાં પ્રભુ સાથે વિચરતા રહ્યા!
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org