________________
પ્રભુના મારગ શૂરાના
[ ૨૮૫ ]
ચેલ્લણા વગેરે અનેક રાણીએ અને અભયકુમાર, મેઘકુમાર, નર્દિષેણ વગેરે અનેક પુત્રપરિવાર તેમજ નગરજને, અમાત્ય વગેરેથી પવૃિત્ત થઈ મોટી સમૃદ્ધિપૂર્વક પ્રભુને વંદન કરવા માટે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા અને અગર્ભિત સ્તુતિપૂર્વક પ્રભુને વંદન કર્યાં. ગુણુશીલ વનમાં નીરપ્રવાહની જેમ ઉભરાતા લાખેાગમે દેવ, મનુષ્ય અને તિયચા બાર પદારૂપે સમવસરણમાં ગેાઠવાઈ ગયા. એ મોટી સભામાં પ્રભુએ હૃદયગ્રાહી ઉપદેશ આપતાં મનુષ્યભવ, ધર્મ શ્રવણુ, શ્રદ્ધા અને સયંમવીય, એ ચાર વસ્તુએની દુર્લભતા ખતાવી. ચારગતિ રૂપ સંસારમાં ચેતન જેવા ચેતન થઇને રખડનાર આત્મા મહા મુશીબતે મનુષ્યભવ પામે છે. એ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે. એ મોઘી માનવ જીંદગીમાં આવેલે આત્મા જો પેાતાનુ હિત નહિ સાધે તેા બીજી કોઈ ગતિમાં આત્મહિત સાધવાની તક નથી. એવું પ્રભુએ સચાટ અને અસરકારક સમજાવ્યુ. પંચમહાવ્રત રૂપ સાધુધમ અને ખારવ્રત રૂપ શ્રાવકધમ નું વિસ્તૃત નિરૂપણ કર્યું. ભગવાન્ મહાવીરની તાત્ત્વિક ધ દેશના શ્રવણથી પ્રભાવિત અનેલા શ્રેણિક રાજાના હૃદયમાં સમકિત વિશુદ્ધ બન્યું. મેઘકુમાર અને નર્દિષણ વગેરે રાજકુમારએ દીક્ષા લીધી, અભયકુમાર વગેરે શ્રાવધમ અને સુલસા વગેરેએ શ્રાવિકાધમ ના સ્વીકાર કર્યાં. અન્ય અનેક વ્યક્તિઓએ ધશ્રદ્ધાળુ બનવા સાથે યથાશતિ નિયમો અંગીકાર કર્યા.
કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી પ્રથમ ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં નિગૠમન કર્યું. અનેક મનુષ્ય. ધમમાગ ને સમજી આત્મઉદ્ધાર કરવા પ્રેરાયા. ધમ સારથી બની મેષકુમારને ધ માગ માં સ્થિર કર્યાં. ચાતુર્માસ પૂર્ણ થતાં ત્યાંથી પ્રભુએ
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org