________________
ર૬. પ્રભુનો મારગ શૂરાને
વિશ્વવંદ્ય પ્રભુ મહાવીરની ધર્મવાણું લેકપ્રિય બની. એ વાણીને પડઘે જનહદયમાં પડવાથી યજ્ઞક્રિયાઓ ઓછી થવા લાગી. પશુબલી બંધ થવા લાગ્યું. લોકો અહિંસાધર્મને જેમ જેમ સમજતા ગયા તેમ તેમ જીવનમાંથી હિંસાને દૂર કરવા લાગ્યા. સામાન્ય વ્યવહારમાં પણ અહિંસાનો અમલ થવા લાગે. દોષિત આહાર ઉપગ ઘટી ગયે, લોકો નિર્દોષ આહાર વિહારને અપનાવવા લાગ્યા. મદ્ય અને માંસને વપરાશ ઘટવા લાગ્યું.
પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં લોકેના હદયમાં ધર્મબીજની રોપણી કરી, અહિંસાધર્મને ઝંડા લહેરાવી ત્યાંથી રાજગૃહી નગરી તરફ સપરિવાર વિહાર આરંભે. ત્રિીશ અતિશયે અને આઠ મહાપ્રાતિહાર્યો તેમ જ કરોડ દેવદેવીઓથી પરિવરેલા પોતાના શિષ્યસમૂદાય સાથે સુવર્ણ કમલ પર પાદવિહાર કરતાં પ્રભુ મહાવીરે રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં પ્રવેશ કર્યો, અને દેવરચિત ચૈત્યવૃક્ષથી શુલિત સમવસરણમાં સિંહાસન પર પ્રભુ પૂર્વાભિમુખે આરૂઢ થયા.
શ્રી મહાવીરપ્રભુ ગુણશીલ વનમાં સમેસર્યા છે,” એવી વધામણું સાંભળતાં શ્રેણિક રાજા પિતાની ધારિ, નંદા,
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org