________________
જય જયકાર
[ ૨૭૫ ]
-
...
'
છે તે સમજી શકતા નથી. જન્મ ધરીને માનવ અવતારમાં આવેલા બધા આત્માઓ આયુષ્યની સાંકળથી બંધાયેલા છે. એ સાંકળ તૂટી જશે, ત્યારે ભાડે રાખેલા ઘરની માફક આ શરીરને છોડીને સર્વ જી પિતાના કર્માનુસાર કોઈ પણ ગતિમાં ચાલ્યા જશે. કેઈ કોઈનું નથી એમ સમજીને ક્ષણિક સંબધેમાં ફસાવું નહિ અને આત્મહિતલક્ષી બનવું.” પ્રભુના મુખથી વેદના પદોને સત અસત્ વિષે સત્ય રણકાર સાંભળી ધન્ય બનેલા આર્ય વ્યકત, પોતાના પરિવાર સાથે નિગ્રંથ ધર્મ સ્વીકારી પ્રભુના ચોથા શિષ્ય બની ગયા. * “પછી આર્ય સુધમ પિતાના શિષ્ય પરિવાર સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુ તેમMા મનની વાત પ્રગટ કરતાં બધા “સુધર્મ ! પુરૂષ મરીને પુરૂષ થાય, પશુ મરીને પશુ થાય” એવા વેદ વચનથી તમે સિદ્ધાંત બાંધી લીધું કે જવ વાવીએ તે જવ અને ડાંગર વાવીએ તે ડાંગર ઉગે તેમ આ ભવમાં જીવ જે હોય તે જ પરભવમાં હોય, પણ “વિષ્ટા સહિત મરણ પામેલે માણસ શિયાળ એનિમાં ઉત્પન્ન થાય છે. એવા બીજા વેદ વાકયથી તમે સંશયમાં પડ્યા કે સાચું શું? પણ તમારી માન્યતા જ ખોટી છે. તમે સાચો ભાવ સમજ્યા નથી. તેને ભાવ આવે છે. જે મનુષ્ય મનુષ્ય તરીકે જીવે એટલે મનુષ્યના કર્તવ્ય જેવા કે દાન દયા પરેપકાર વગેરે કરતે કરતે જીવન પુરૂં કરે તે મનુષ્ય પુનઃ મનુષ્ય યોનિમાં જાય, પણ મનુષ્ય જે મનુષ્ય થઈને હલકા કામ કરીને અન્યને સતાવીને, હેરાન કરીને મારે તે એ મનુષ્ય હોવા છતાં પશુ જેવું જીવન જીવી પશુ નિમાં જ ઉત્પન્ન થાય. “પ્રભુન મુખથી આવું સ્પષ્ટીકરણ સાંભળી તેમ જ નિન્ય ધર્મને સાર સમજી પિતાના વિદ્યાર્થીઓ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org