________________
જય જયકાર
[ ૨૭૩ ] પ્રભુ સન્મુખ પહોંચ્યા. સમવસરણની ઋદ્ધિ અને મહાવીરતુ અલૌકિક તેજ જોઇ વાયુભૂતિની આંખેા અંજાઇ ગઈ! હૃદય સ્થંભિત થઈ ગયું ! પ્રભુને જોતાં એટલેા ખધે! આશ્ચય - ભાવ ઉભરાયે। કે પ્રશ્ન પૂછવા હતા પણ પૂછી શક્યા નહિ. ત્યાં ભગવાન પોતે જ તેમના મનની શંકા વ્યક્ત કરતાં ખેલ્યાઃ વાયુભૂતિ ગૌત્તમ ! તમને શરીર અને જીવ વિષે ભ્રમ જાગ્યા છે ને ? વેદના પરસ્પર વિરૂદ્ધ વાચોથી તમે ભ્રમણામાં ગુંચવાયા છે કે શરીર એ જ જીવ છે કે શરીર અને જીવ અલગ છે! તમે એમ માનેા છે કે શરીર અને જીવ બન્ને એક જ વસ્તુ છે. શરીરથી જીવ જીદ્દો હાય તા શરીરની જેમ પ્રત્યક્ષ દેખાવે જોઇએ ! તે દેખાતે નથી માટે શરીર એ જ જીવ છે ! પણ તમારી આ માન્યતા સાચી નથી. કારણ કે વેદના પર્દના અર્થ તમે ખરાખર જાણ્યે નથી. એમ કહી પ્રભુએ વેદના પદોથી જ શરીર અને જીવ જુદા છે એવી સાબીતી કરી બતાવી. ઉપરાંત સમજાવ્યુ કે “ શરીરમાં આત્મા છે તેથી જ શરીર હરી ફરી શકે છે. ખાઈ પી શકે છે, ઉઠ એસ કરી શકે છે. મૃત શરીર તેમ નથી કરી શકતું! માટે શરીરથી આત્મા અલગ છે ”
''
વાયુભૂતિએ પૂછ્યું: “ પ્રભુ ! જે શરીર અને આત્મા જુદા છે તેા શરીર કે અન્ય પદ્માર્થાની જેમ એ નજરે કેમ દેખાતા નથી ? એને અનુમાનથી પણ શી રીતે માનવે ? ”
પ્રભુએ કહ્યું: “ પ્રિય ગૌત્તમ વાયુભૂતિ! શરીર રૂપી છે માટે નજરે દેખાય છે. જીવ અરૂપી હોવાથી બાહ્ય ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, માટે નથી દેખાતા. દૂધમાં ઘી હાવા છતાં દેખાતું નથી પણ અનુમાનથી ‘ઘી’ છે એમ સ્વીકારવું જ
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org