________________
અહિંસા ધર્મના અડા
[ ૨૭૧ ] ઊભા રહી ગયા ! મનમાં એક વિચાર ઝબકયોઃ આ મહાવીરની મુખમુદ્રાના તેજ તેા સર્વાંનતાસૂચક દેખાય છે. પણ હુ અહીથી જ મારા મનના એક પ્રશ્ન પૂછું અને મને તેને જવાબ સાચા મળી જાય તો મોટા ભાઇની જેમ હું પણ તેમને શિષ્ય બની જાઉં!' ત્યાં મહાવીરના મજીલ સ્વર કાને અથડાયાઃ “ આવા, અગ્નિભૂતિ ગૌત્તમ, તમે તમારા મોટા ભાઇને પાછા લઈ જવા આવ્યા છે ને ? ભલે, પણતમારા દિલમાં “કમ છે કે નહિ ? ” એવી શકા છે. ભાઇ ! વિચાર તે કરે ! પુણ્ય અને પાપ રૂપ શુભ અશુભ ક ને તમે નહિં માને તેા સુખદુઃખના અનુભવ કયા કારણથી કરે છે ? એક ઈન્દ્ર, એક સામાન્ય દેવ, એક રાજા, એક રંક, વગેરે ભેદભાવ શા માટે ? જો કમજ ન હોય તે કોઈ જીવા નારકીમાં જાય, કેાઈ તિય ચ ગતિમાં જાય, કેાઈ મનુષ્ય અને, કાઇ દેવ અને શા માટે ? કેાઈ વ્યાપારી વેપારમાં લાખા કરાડા કમાય, કેઇને ફુટી કેડીએ ન સાંપડે, એની મૂળ મુડી પણ ખાટમાં જાય, તેની પાછળ ક્યું તત્ત્વ કામ કરે છે ? પ્રિય અગ્નિભૂતિ ! આના કોઈવાર વિચાર કર્યા છે ? ચિ'તન કરશે તે વસ્તુ તત્ત્વ સમજાશે, તમને વેદના પરસ્પર વિરૂદ્ધ વાકયોથી કર્મીની શકા જાગી છે પણ કમ વિના આ બધી વિચિત્રતા કાને આભારી છે ? ’
અગ્નિભૂતિ પ્રભુના મુખથી સરતા કોકિલકુ જન સરખા મધુર શબ્દો ઝીલી રહ્યા અને વિચારમાં પડી ગયાં. થાડી વારે બોલ્યાઃ “ મહારાજ ! આપ ક્રમાવે છે તે વિચારવા જેવું' છે, પરંતુ મારા ધ્યાનમાં એક વસ્તુ એસતી નથી કે જડ અને રૂપી એવા કર્મા ચેતન અને અરૂપી એવા આત્માની સાથે જોડાયા શી રીતે ?”
Jain Education International_2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org