________________
૩૧
આ પુસ્તકને સારા છપાઇકામથી શાભાવનાર ભાવનગર સાધના પ્રેસના માલિક શ્રી ગિરધરલાલ ફુલચ'દ પણ ધન્યવાદના
અધિકારી છે.
આ પુસ્તકના લખાણુની પ્રેસ કાપી ન થઈ શકવાના કારણે એમાં ભાષાદેષ કે વાકય રચનાની ક્ષતિએ નજરે ચડે છે તેને સુધારીને વાંચવા વાંચકગણુને વિનતી.
પ્રભુ મહાવીરના જીવનદર્શોક ગ્રંથ સમૂહમાં આ એક ગ્રંથનેા વધારા કરવા જેવુ' સામાન્ય રીતે લાગે છતાં મંત્રાક્ષરોના ફરી ફરીને રટણ કરવાની જેમ ઔષધેાની વધુને વધુ ઘુટન ક્રિયાની જેમ એક ધ્યાનથી વાંચનાર ભિવ આત્માએ પ્રભુ મહાવીરના તપની, ધ્યાનની, જ્ઞાનની, તેમની અદ્દભુત ક્ષમાની, વગેરે અનેક અનુભાવનીય ગુણ્ણાની વારંવાર અનુમેાદના કરશે તે આ સંસાર તરી જવા સદૂભાગી બનશે.
આ પુસ્તકમાં સમાયેલી પ્રભુ મહાવીરની જીવન ગાથાનું આલેખન એ મારા જીવનનું પરમ ગૌરવ સમજુ છુ. છદ્મસ્થા વસ્થાના કારણે પ્રમાદથી કે પ્રેસ દોષથી રહી ગયેલી ક્ષતિએ સંબધી મિચ્છામિ દુક્કડ
જાણવા ચેાગ્ય અને સુધારવા ચેાગ્ય ક્ષતિઓને જણાવવા માટે સહૃદયી વાંચક વર્ગને વિનંતિ.
વિ. સ. ૨૦૩૨ ચૈત્રી . અમાસ
વીર સ. ૨૫૦૨
તા. ૨૯-૪-૭૬ વેળાવદર (ભાલ)
લી. પરમ વિદુષી
પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજના
શિષ્યા જ્ઞાનગવેધિકા, સાહિત્યરત્ના સાધ્વી વસંતપ્રભામાં
સુતેજ “
tr
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org