________________
[ ૨૬૪ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
નવચેતન ચમકારા મારતું હતુ. પ્રભુદને જનાર લોકો ઉત્સુકતાપૂર્વક ઉતાવળે પગલે મહુસેનવન તરફ દોડી રહ્યા હતા ! દન કરીને પાછા ફરતાં લેાકેા આશ્ચય ચકિત હૈયે અને પ્રફુલ્લિત વદને મહાવીરના જ ગુણગાન ગાતાં ગાતાં ધીરે પગલે ઘર તરફ જઇ રહ્યા હતા ! મુખે મુખે મહાવીર શબ્દ સરતા હતા ! એની ગંભીરતા...., એની તેજસ્વિતા...., એની આજસ્વિતા..... અેની જ્ઞાનગરિમા...., એની પ્રવગનપટુતા...., એનું મુખમાય .... વખણાતા હતા. અતિ અદ્ભુત સમવસરણની રચના. એથી અદ્દભુત ઇન્દ્રો અને ઇન્દ્રાણીઓ, દેવા અને ઝંકાર કરતી દેવીએની પ્રત્યક્ષતા, અને તેથી અનંતગણુા અદ્ભુત રૂપરૂપના સ્વામી, પ્રત્યક્ષ જ્ઞાનમૂર્તિ અને તેજસૂતિ સમા પ્રભુ મહાવીર પ્રત્યે સને અજબ ગજબનું” આકષ ણુ જાગ્યું. પહેલા તેા લેાકેાએ મહુસેન વનમાં પાદચારી કરતાં શારીરિક સ્વાસ્થ્ય મેળવવા આવતા. પણ આજે એ વનમાં આત્માનંદની ઉજાણી ઉજવાતી હતી આ ઉજાણીમાં એક વધુ આકણુ એ હતુ' કે દેવે અને મનુષ્યા કરેાડાની સંખ્યામાં હાજર હતાં છતાં કોઇને સકડાશ કે ગરમીને અનુભવ થતા ન હતા. એનાથી પણ વધુ આકર્ષીણુ એ હતું કે વાઘ અને બકરી, સિંહ અને ગાય, નેાળીયા અને સાપ, ઉત્તર અને બિલાડી; આવા જાતિવૈરવાળા અનેક પશુએ પણ પાતાના જાતિસ્વભાવ ભૂલી એક બીજા અડાઅડ એસીને પ્રભુવાણીના પાન ઉચ્ચકના મની કરી રહ્યા હતા ! મહાવીરની મધુર દેશના શૈાગ્રસ્ત સવ સંસારીએના માનસતટ પર અમીછાંટણા વેરી રહી હતી ! જ્યારે ઈન્દ્રભૂતિ પેાતાના હરીફને ટુંકાવવા જઇ રહ્યા હતા ! મામાં મહાવીરની પ્રશસ્તિરૂપ લેાકવાણી પ્રત્યે અણગમો અતાવતા અને પેાતાની બિરૂદાવલીના શ્રવણથી આનંદ
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org