________________
ર૪. અજબનું આકર્ષણ
મિલ આર્યના યજ્ઞમંડપમાં હજારેગમે પંડિત એકત્ર થયા હતા. પણ એ પંડિત સમૂહમાં અગ્યાર પંડિત મહા વિચક્ષણ અને મહા વિદ્વાન હતા. આ અગ્યારે પંડિત ચાર વેદ અને ચૌદ વિદ્યામાં પારંગત હતા. દરેકનો શાસ્ત્રાભ્યાસ ઉંચ કેટીન હતું તેથી એ બધા પંડિતે પિતાને સર્વજ્ઞ માનતા હતા, છતાં દરેકના દિલમાં થોડી થોડી શંકાએ તે પડી જ હતી !
(૧) ઈન્દ્રભૂતિ પંડિત એ સમયમાં સર્વશ્રેષ્ઠ પંડિત મનાતા હતા. મગધ દેશના ગેબર નામના ગામના રહેવાસી, વસુભૂતિ પિતા અને પૃથિવી માતાના સુપુત્ર શ્રી ઇન્દ્રભૂતિની ઉંમર પચાસ વર્ષની હતી, તેમનું ગૌત્તમ ગેત્ર હતું. અનેક પંડિત સાથે વાદમાં વિજય મેળવનાર એ પંડિત દરરોજ પાંચસે વિદ્યાર્થીઓને વેદ અને વિદ્યાઓનું અધ્યાપન કરાવતા હતા ! તેમની કીર્તિ ચોમેર જામેલી હતી. જ્ઞાનના મદમાં પિતાને સર્વજ્ઞ માનતા હોવા છતાં તેમના અંતરમાં
આત્મા હશે કે નહિ?” એ એક છુપે સંશય પડ્યો હતે ! ૨-૩ બીજા છેતાલીશ વર્ષને અગ્નિભૂતિ અને ત્રીજા બેંતાલીશ વર્ષના વાયુભૂતિ, આ બને પંડિત શ્રી ઈદ્ર
Jain Education International 2010_04 For Private & Personal Use Only
WWW.jainelibrary.org