________________
[ ૨પ૨ ]
શ્રી મહાવીર જીવનત અનંતજ્ઞાન એટલે કેવળજ્ઞાન, અનંતદર્શન એટલે કેવળદર્શન ઉત્પન્ન થયા. આ જ્ઞાન દર્શનની પ્રાપ્તિથી સર્વજ્ઞ બનેલા પ્રભુ ત્રણે જગતના ભાવે જોવા અને જાણવા લાગ્યા.
- (૨)વચનાતિશયઃ સર્વજ્ઞ ભાવને વરેલા પ્રભુને અધ્યવસાય (ઉપગ) શ્રેષ્ઠ સ્વચ્છ અને નિર્મળ હોવાથી પ્રભુની વાગ્ધારા રેચક, પ્રિય અને સર્વભાષાનુગામિની હોઈ સાંભળનારને અને આનંદ ઉપજાવે. તેમના એકે એક શબ્દ અનંત અર્થ યુકત હોય, એ વાણીમાં બેલાતા શબ્દો સંસ્કારી હોય, શ્રેષ્ઠ હોય, શેભનીય હોય, પ્રતિઘોષ સહિત હય, સરળ હોય, અને માલકેષ રાગથી બેલાતા હોય, શબ્દની અપેક્ષાવાળા આ સાત ગુણ અને અઠયાવીશ ગુણ અથની અપેક્ષાવાળા હાય એ શબ્દ અર્થ યુકત હોય, પૂર્વાપર વિધ સહિત હાય, સિદ્ધાંત યુક્ત હોય, સંશયરહિત, દેષ રહિત, હૃદયંગમ, પરસ્પરસાપેક્ષ, સમાચિત, તત્ત્વસભર, પ્રમાણે પત, સ્વશ્લાઘા અને પરનિંદા રહિત, અનુસરવા ગ્ય, અતિ સ્નિગ્ધ, પ્રશસ્ય, કેઈના મર્મ ન ભેદાય તેવા, ઉદાર, ધર્મયુક્ત, વ્યાકરણસિદ્ધ, ભ્રાંતિરહિત, આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવા ઉત્સુકતારહિત, વિલંબરહિત, વર્ણનીય, વિશેષતાયુક્ત, સત્યપ્રધાન, યંગ્ય રીતે સમજાય તેવા, વિવક્ષિત અર્થપૂર્ણ, અને બોલનાર તથા સાંભળનાર કેઈને પણ થાક ન લાગે તેવા ગંભીર અર્થથી પરિપૂર્ણ એવા પાંત્રીશ ગુણથી અલંકૃત પ્રભુની વાણી અમૃત તૂલ્ય હાય, શ્રોતાજના સર્વ સંતાપ શમી જાય અને પરમ શાંતિનો અનુભવ થાય. આ અદ્ભુત વાણીનો અતિશય તીર્થકર શ્રી વિરપ્રભુને પ્રગટ થયે !
(૩) અપાયાપગમાતશિય અપાય એટલે ઉપદ્રવ, અને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org