________________
[ ૨૫૦ ]
શ્રી મહાવીર જીવનજ્યોત તાઓ તેમના દેહથી બારગણે ઉંચે અશોક વૃક્ષ પ્રગટ કરે, તેની નીચે બેસીને પ્રભુ ધર્મદેશના ફરમાવે છે.
(૧૦) એ સમવસરણની રચના પહેલા અને પ્રભુના વિહાર સમયે પણ જન પ્રમાણ ભૂમિમાંથી સંવત્તક વાયુ કચરે સાફ કરે. તેમ સુગંધી અને શીતળ પવન મંદ મંદ વાતે રહે! . (૧૧) મેઘકુમાર દે પ્રભુની આસપાસ એક જનપ્રમાણુ ભૂમિમાં ગંદક એટલે સુગંધી જળ વરસાવે !
(૧૨) દેવતાઓ સુગંધી અને પંચવર્ણવાળા સચિત્ત પુષ્પોની જાનુ પર્યત વૃષ્ટિ કરે. પણ ભગવાનના પ્રભાવથી એ પુના જીવને કિલામણા ન થાય!
(૧૩) પ્રભુ વિહાર કરે ત્યારે ઉર્ધ્વમુખી કંટકે દેવપ્રેરણાથી અધોમુખી બની જાય!
(૧૪) દેવપ્રેરિત વૃક્ષે પણ નીચા નમીને પ્રભુને નમસ્કાર કરે ! . (૧૫) પ્રભુ બિરાજમાન હોય કે વિહાર કરતાં હોય
ત્યારે પણ આકાશમાં દેવદુંદુભિ નિરંતર વાગતી રહે! . (૧૬) વિહાર કરતાં માર્ગમાં રહેલા મેર, પિપટ, મેના વગેરે પશુ પક્ષીઓ પણ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપીને નમસ્કાર કરે ! .
(૧૭) શ્રી તીર્થકરપણાના પ્રભાવથી પ્રભુના નખ,
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org