________________
[ ૨૪૮ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
(૧૦) દુષ્કાળ ન પડે, પ્રભુના પ્રભાવે લીલા લહેર વરતાય. (૧૧) સ્વચક્ર અને પરચક્રના ભય ન હોય.
શ્રી તીર્થંકરપદના મહાત્મ્યને દર્શાવનારા આ અગ્યાર અતિશયા કેવળજ્ઞાન થયા પછી પ્રગટ થતાં હાવાથી જ્ઞાનકૃત અતિશય કહેવાય છે. તેમ બીજા ઓગણીસ અતિશયે દેવતાઓ પ્રગટ કરે.
(૧) પ્રભુના વિહાર સમયે પ્રભુની ધર્મયાત્રાના મેાખરે ધધ્વજા લહેરાવતું, કાંતિદ્યોતક ધર્મચક્ર દેવતાએ આકાશમાં ગતિમાન કરે.
(૨) પ્રભુની મુન્ને બાજુ દેવપ્રેરિત શ્વેત ચામા અણુવી ઋચા વીંઝાય.
(૩) દેવરચિત સ્ફટિક મણિમય પાદપીઠ સહિત સિહાસન આકાશમાં ચાલે.
(૪) મેાતિના હારેાથી સુશોભિત ત્રણ છત્ર ભગવાનના મસ્તક ઉપર દૈવી પ્રેરણાથી અદ્ધર ચાલે.
(૫) દેવપ્રેરિત ઇન્દ્રધ્વજ પ્રભુની આગળ ચાલે. દેવપ્રેરિત ધર્મચક્ર, ચામર,સિ હાસન, છત્ર અને ઈન્દ્રધ્વજ એ પાંચે પ્રભુના વિહાર સમયે આકાશમાગે` ચાલે. પણ જ્યારે પ્રભુની સ્થિરતા હોય ત્યારે યથાસ્થાને સ્વય' ગોઠવાઇ જાય ! ધર્મચક્ર અને ઈન્દ્રધ્વજ આગળના ભાગમાં, સિ`હાસન પ્રભુની બેસવાની જગ્યાએ, પાદપીડ પ્રભુના પગ નીચે, ચામર એ આજી વીંજાતા રહે, અને ત્રણ છત્ર મસ્તક ઉપર ગોઠવાય !
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org