________________
[ ૨૪૬ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
અનુકૂળ સમય ન હેાવાથી મેોટા ભાગે પ્રાયઃ અવિરતિ ધ્રુવે અને ઇન્દ્રો જ શ્રોતાજના તરીકે હાજર હાવાથી કોઇને વિરતિના પરિણામ ન જાગ્યા. પ્રભુનુ એ પ્રથમ મોંગલ ઉદ્બેધન નિષ્ફળ ગયું. ભારે આશ્ચય ! આશ્ચય ! શ્રી તીર્થંકર દેવાની દેશના અમેાઘ દેશના એટલે કદિ નિષ્ફળ ન જાય પણ પ્રભુ મહાવીર માટે જ આમ બન્યું ! તે ચે પ્રભુએ તે અમૃત વરસાવ્યું પણ ઝીલનારા હાજર ન હતા. એ બધા લાભ દેવાને મળ્યા. દેવા માત્ર સાંભળીને રાજી થયા. રત્નમય સમવસરણુમાં બેસીને દેશના દેવી એ સત્યાગી સવિરતિ આત્મા માટે યોગ્ય નથી એમ જાણતાં છતાં પ્રભુએ તી કરપદના ૫ મુજમ્મુ દેવાએ કરેલ સમવસરણ વગેરેના ઉપયોગ કર્યા. તે સિવાય પ્રભુને ચાત્રીશ અતિશય પ્રગટ થયા તેમાં પ્રથમના ચાર અતિશય પ્રભુને જન્મથી જ હતા. ૧. પ્રભુનુ શરીર અનંત રૂપવાન, સુગંધમય, રોગરહિત અને પરસેવા રહિત હાય, ૨. લાહી અને માંસ ગાયના દૂધ જેવા ઉજવળ હાય, ૩. આહાર અને નિહારની વિધિ ચ ચક્ષુએ જોઇ ન શકાય, ૪. અને વાસોશ્વાસમાં કમળ જેવી સુગ'ધ હોય ! આ ચાર અતિશયા જન્મથી હાવાથી તે મુલાતિશય કહેવાય છે, તેમ જ કેવળજ્ઞાન પછી અગ્યાર અતિશય પ્રગટ થાય છે.
2
(૧) દેવાએ રચેલ ચેાજનપ્રમાણ સમવસરણની ભૂમિમાં કાટાકાટી દેવા, મનુષ્યા અને તિયચા સમાઈ જાય, ભગવાનના પ્રભાવથી કાઇને સ’કડાશના અનુભવ ન કરવા પડે.
(૨) પ્રભુની વાણી સ ભાષાનુગામિની હાય, એટલે પ્રભુ મધ માગધી ભાષામાં દેશના આપતા હોવા છતાં દેવતાઓ દૈવી ભાષામાં સમજે, મનુષ્યા માનુષી ભાષામાં અને તિયા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org