________________
[ ૨૪૪ ]
શ્રી મહાવીર જીવનજ્યોત
ત્રણે જગતના ભાવ જોવા અને જાણવા લાગ્યા ! સ્વ, મૃત્યુ અને પાતાળ એ ત્રણે જગતની ભેદરેખા પ્રભુના હૃદયમાંથી ભુંસાઈ ગઈ. પ્રભુ સજ્ઞ બન્યા. પ્રભુ દિવ્ય જ્ઞાન અને દિવ્ય દર્શનના સ્વામી અન્યા. અઢાર ।। નાશ પામવાથી પ્રભુ મહાવીર જીવન-મુક્ત દશાને પામ્યા. એ પરમાત્મા, અરિહંત થયા. સાધનાની અંતિમ ક્ષણે પહાંચીને અ ંતિમ તીથ કરની આત્મલક્ષ્મીને પ્રાપ્ત કરી લીધી.
આત્માની ત્રણ દશા-માધક, સાધક અને સિદ્ધ. આત્માના ત્રણ ગુણ-જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય. આત્માના ત્રણ સ્વરૂપ-ધ્યાન, ધ્યાતા અને ધ્યેય. આત્માના ત્રણ કર્મ-ક, કર્તા અને ક્રિયા.
પોતે રડે અને બીજાને પણ રડાવે, તે શૈતાન. પેાતે હસે અને બીજાને રડાવે, તે હેવાન. પોતે ભલે રડે પણ ખીજાને હસાવે, તે ઈન્સાન. પેાતે હસે અને બીજાને પણ હસાવે, તે ભગવાન,
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org