________________
સાધનાની અંતિમ ક્ષણે
tr
[ ૨૪૩ ] ગૃહસ્થના ખેતરમાં કેાઇ ચૈત્યની નજીક શાલતર્ નામના વૃક્ષની નીચે મધ્યાહ્ન સમયના તીવ્ર તાપથી ધગધગતા અંગારા જેવી રેતીમાં અને અગ્નિવાલા સમી સખત “૩”માં ઉઘાડા શરીરે, ઉઘાડા મસ્તકે અને ઉઘાડા પગે ઉટિકા આસને એસી પ્રભુ આતાપના લેતાં ધ્યાન ધરવા લાગ્યા. ધ્યાન ધરતાં દિવસનો ત્રીજો પ્રહર પૂર્ણ થવા આવ્યે અને ચેાથા પ્રહરની શરૂઆત થઇ. ચંદ્ર હસ્તેત્તરા (ઊત્તરા ફાલ્ગુની ) નક્ષત્રમાં આવ્યા હતા, તેવે સમયે પ્રભુ ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા અને શુક્લ ધ્યાનના બીજા પાયાના ધ્યાનમાં આગળ વધ્યા. દશમા ગુણુસ્થાનકને અંતે પ્રભુએ પ્રબળ એવા માહશત્રુને જીતી લીધા. આથી સત્તાધિશ એવા મેાહનીયક ના પરિવારમાં ખળભળાટ જાગ્યા ! શેાર ખકાર કરતી મેહુસેના ભાગવા માંડી. પળવારમાં તે એ સેના વેરિવખેર થઈ ગઈ. અતિ ઉત્કૃષ્ટ સાધનાના ખળથી અનાદિ કાળથી આત્મગુણુને ઢાંકનારા જ્ઞાનના આવરણુ અને દનના આવરણુ ખસવામાંડ્યા. અને અંતરાયે પણ પેાતાની સત્તા છેડી દીધી. આથી જ્ઞાનાવરણીય ક, દનાવરણીય કમ, માહનીય કમ અને અંતરાય ક્રમ રૂપ ચાર ઘાતિકર્મો સંપૂર્ણ રીતે નાશ પામી ગયા. અને પ્રભુના અંતર આકાશમાં અનંત સૂયૅના પ્રકાશ પૂજને મહાત કરે તેવા કેવળજ્ઞાન અને કેવળદન રૂપ સૂર્યાં ઝળહળી ઉઠ્યા. અજ્ઞાનના પડલ ચીરાઈ ગયા. પ્રભુ સાધનાની અંતિમ ક્ષણે પહેાંચી ગયા, અને એ અંતિમ ક્ષણ એટલે કેવળજ્ઞાન અને કેવળદર્શીનની પ્રાપ્તિ. જે મેળવવા માટે પ્રભુએ ક રાજા સામે જંગ માંડયો હતા એમાં તેમણે સંપૂર્ણ જીત મેળવી. એ અપૂર્વ જીતના પ્રતાપે સચરાચર જગત તેમની અંતરદૃષ્ટિમાં સમાઈ ગયું. આંખા બંધ કરીને પણ પ્રભુ દેખવા લાગ્યા. સ્વચ્છ દર્પણુમાં જેમ મુખ દેખાય તેમ પ્રભુ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org