________________
[ ૨૩૮ ]
શ્રી મહાવીર જીવન જ્યેત
વ્યક્તિ હતા....વિરલ વ્યક્તિ હતા. અલૌકિક વ્યક્તિ હતા.
દિક્ષાના દિવસે ગોવાળથી જ શરૂ થયેલી ઉપસ માળા આજે ગોવાળના જ ભયંકર ઉપસગ થી પૂર્ણ થઈ એ ઉપસગ માળાની વેદનાના કટકા કેઇ કહિન હતા, કોઈ તીવ્ર હતા, કોઈ ભય - કર હતા! પ્રભુએ અત્યાર સુધીના દીક્ષા જીવનના ખાર વર્ષ, છ મહિના અને એક પક્ષના પર્યાય દરમ્યાન વેઠેલા ઉપસર્ગો કેટલાક જઘન્ય, કેટલાક મધ્યમ અને કેટલાક ઉત્કૃષ્ટમાં પણ ઉત્કૃષ્ટ હતા. કટપૂતના બ્ય તરીએ કરેલ ભયંકર શીત ઉપસર્ગ જધન્યમાં ઉત્કૃષ્ટ, સીંગમદેવે પ્રભુ પર છેડેલ કાળચક્ર એ મધ્યમમાં ઉત્કૃષ્ટ, અને પાપી ગોવાળે પ્રભુના કાનમાં ખીલા ઠોકવ્યા એ ઉત્કૃષ્ટમાં પણ ઉત્કૃષ્ટ ઉપદ્રવ હતા. આમ માનવકૃત, દેવકૃત અને તિય‘ચકૃત દરેક ઉપસગે સહન કરતાં પ્રભુએ જરા ય હાયકારા ન કર્યાં, જરા ય દુભાયા નહિ, તેમ કોઈના ઉપર જરા ય ગુસ્સે થયા નહિ ! આ હતી પ્રભુની સાધના. કોઈ વાર કષ્ટો ન આવે એવે સમય હોય તો પ્રભુ કષ્ટોને સામેથી નેાતરતા ! આકરા તપ કરી કિઠન માગે વિચરતાં, ભવાંતરામાં ઉપાર્જન કરેલા અશુભ કર્મીના ઉદ્ભયે અનેક ભયેાના સામના કરતાં જરા ય ીય ગુમાવ્યા વગર ઉપશમભાવથી પ્રભુએ અશાતાવેદનીય કમ ની વિડંબના સહન કરી. માત્ર આત્મ પુરુષાથ થી જ ક ક્ષય નિમિત્તે ગુંથાયેલી ઉપસ માળા તેમના માટે મુક્તિની વરમાળા રુપે ફેરવાઇ ગઇ.
પ્રભુના કર્માંજન્ય દુઃખની પરંપરામાં કોઈ સહાયક ન ખની શક્યું. પ્રભુના દર્શીનાથે અનેક વાર આવતાં દેવા અને ઇન્દ્રો પણ પ્રભુની પીડાના નીરીક્ષક બની હમી
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org