________________
સાધનાની અંતિમ ક્ષણે
[ ર૩૫] ઘરે ગાયે દેહવાનો પણ સમય થયો હતો ! શેવાળ મુંજાયે! તેની નજર પ્રભુ ઉપર પડી. એને થયું આ દેવાય અહીં ઊભા છે, થોડી વાર મારા બળદોનું ધ્યાન રાખશે એમ વિચારી પ્રભુની સામે જોઈ બેઃ “એ દેવાય! જરા મારા બળદનું ધ્યાન રાખજે. હું ગાયે દેહીને અબ ઘડી આ સમજે ! ” પ્રભુના મૌનનો અર્થ “હા” સમજી બળદે પ્રભુના ભરોસે છોડી શેવાળ ગામમાં ગયે. થોડી વારે પાછા આવ્યા ત્યારે બળદો તે ચરતાં ચરતાં વન માં ચાલ્યા ગયા હતા ! બળદને ન જોતાં ગાવાળે પ્રભુને “મારા બળદ ક્યાં ?એમ પુછયું. પણ ધ્યાનસ્થ પ્રભુ જવાબ ન આપતાં આસપાસ ચારે બાજુ તપાસ કરી પણ બળદો મળ્યા નહિ. ફરી ફરીને પ્રભુને પુછતાં જવાબ ન મળવાથી ગેવાળ ગુસ્સાથી લાલચોળ થઈ બરાડી ઊઠ્યો!
અરે અધમ ! મારા બળદો ક્યાં ગયા ? તું જવાબ કેમ આપતો નથી ? શું મારા બળદ પચાવી પાડવા છે કે તું કાને બહેરે છે? શું તારા કાન ફેગટના છે?” તું કેમ સાંભળતો નથી! ખભે હલાવી હલાવીને જોરશોરથી પુછતાં છતાં જવાબ ન મળવાથી ગોવાળના ગુસ્સાને પારે અંતરના આસમાને પહોંચી ગયે. કોધમાં અંધ બનેલે ગેવાળ જંગલમાં દોડ્યો અને કાશડા નામની વનસ્પતિની બે સોટીઓ લઈ આવ્યો. તેને ધારદાર બનાવી લ્યઃ “એઈગીડા! ઊભે રહે, તું હું કહું છું તે સાંભળતે નથી. ને મારા બળદો કયાં ગયા એ કહેતું નથી, તે તારા રૂડા રૂપાળા કાનને શિક્ષા કરૂં...!” એમ બેલતાં ગોવાળે પ્રભુના બન્ને કાનમાં એ ધારદાર સળીઓ ઠેકી દીધી. એવા જોરથી ઠેકી કે કાનના પડદા ચીરી અને સળીઓના અગ્રભાગ એક થઈ ગયા. આ જોગીડે જવાબ આપતા નથી,
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org