________________
| ૨૩૪ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
એમ વિચારી એ બ્રાહ્મણ જિજ્ઞાસુ વૃત્તિથી પ્રભુ પાસે આવ્યા અને આત્મા સબન્ધી અનેક પ્રશ્ન પૂછ્યા. પ્રભુએ પણ દરેક પ્રશ્નનેાના સચાટ ઉત્તર આપ્યા. બ્રાહ્મણને સંપૂર્ણ સંતાષ થયા. મનની શકાએ શમી જવાથી આનંદ પામી સત્કારપૂર્વક પ્રભુના ગુણગાન ગાવા લાગ્યા.
માર
ચાતુર્માસ પૂર્ણ થતાં નગર બહાર પારણું કરી પ્રભુ તૃભક ગામે પધારતાં સૌધર્મેન્દ્ર પ્રભુને વ’દન કરવા આવ્યા. પ્રભુ સામે ભવ્ય નાટક કરી ભક્તિ પ્રદર્શિત કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ નજીક છે એમ જણાવી સ્વસ્થાને ગયા. મેઢક ગામમાં ચમરેન્દ્ર પ્રભુને સુખશાતા પુછી વંદન કર્યાં. પ્રભુ ષણ્માની ગામે પધાર્યા. ગામની બહાર એક સુયોગ્ય નિર્જીવ સ્થાન જોઈ ધ્યાનપરાયણ પ્રભુ કાર્યાત્મ માં સ્થિર બન્યા. ખાર વર્ષ સુધી પ્રભુએ જાત જાતના કષ્ટો અને ઉપસગેર્ટીં શક્તિ હાવા છતાં પ્રતિકાર કર્યા વિના સમભાવે સહન કર્યાં. તપના અને ધ્યાનદશાના તીવ્ર અનુભાવથી ઘણા કર્મો ખપાવ્યા. ષણ્માની ગામના સીમાડે એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ દશામાં વિહરતા પ્રભુને પેાતાના અઢારમાં ભવમાં સત્તાના મદથી ક્રોધના આવેશમાં આવીને સંગીત સાંભળતા શૈયાપાટૅકની નજીવી ભૂલના કારણે પણ તેના કાનમાં તપાવેલું સીસુ રેડાવીને ઉપાર્જન કરેલા અને ભાગવતાં ભાગવતાં કંઇક બાકી રહેલા વેદનીય કર્મના અંશ વિપાક સ્વરૂપે અત્યારે ઉદયમાં આવ્યા ! એ શૈયાપાલકનેા જીવ ભમતા ભમતા
આ ગામમાં ગોવાળ તરીકે ઉત્પન્ન થયા હતા. એ ગાવાળ સધ્યા સમયે પેાતાના બળદો સાથે જ્યાં પ્રભુ ધ્યાનસ્થ દશામાં ઊભા હતા ત્યાં આવ્યા. આખા દિવસ કામ કરીને બળદો થાકયા હતા. તેમને ઘાસ ચરવાની જરૂર હતી અને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org