________________
[ ૨૩૨ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
ચંદનાના આગ્રહથી શેઠે મૂળાને કેાઇ શિક્ષા તે ન કરી પણ મૂળા પોતે જ પેાતાના દુષ્ટ સ્વભાવથી દાઝતી ઇર્ષ્યાગ્નિથી સળગતી શેષ જીવન દુઃખમય પસાર કરી દુર્ગતિને પામી.
ચંદનાના હાથે પ્રભુની ભવ્ય પ્રતિજ્ઞા પૂર્ણ થઈ અને જય જયકાર વતાઇ રહ્યો. ભગવાને જે પ્રતિજ્ઞા કે અભિગ્રહ ધારણ કર્યાં હતા તેની પાછળ કક્ષય સિવાય બીજો કોઈ હેતુ હોઈ શકે નહિ. છતાં ચંદનમાળા જેવા દુઃખદ પિરસ્થિતિમાં મૂકાયેલા આત્માને તારવાની બુદ્ધિ માની શકાય. આવા વિચિત્ર અભિગ્રહ પૂર્ણ થાય એ જેવી તેવી વાત ન હતી. ભગવાનને કક્ષય નિમિત્તે તપતુ આલંબન મળ્યુ અને ચંદનબાળાને આ અભિગ્રહ પૂર્ણ કરાવવા માટે આવા સાનેરી સમય સાંપડ્યો !
લાગ્યા.
આ પ્રસંગથી ચંદનબાળાના ગુણગાન કૌશાંબી નગરીમાં શેરીએ, ઘેર ઘેર, અને મુખે મુખે ગવાવા પ્રભુ તે પ્રસિદ્ધ થયા પણુ ચંદનબાળાની પ્રસિદ્ધિ એર જામી ગઈ. ચંદ્રકળા સદેશ રૂપરાશી સમી ચંદનમાળા પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્તિની રાહ જોતી રહી.
ધન્ય મહાવીર, ધન્ય ચંદના....!
વિરતિ વગરનુ' જીવન-ભવ નિષ્ફળ છે. સમ્યકૃત્વ-પ્રભુભક્તિ-સુપાત્રદાન ચાહે તેટલા કરવામાં આવે પણ વિરુતિવાળું જીવન હાય તો જ સફળ જીવન છે.
જ
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org