________________
ધન્ય મહાવીર, ધન્ય ચંદના....!
[ ૨૨૩ ]
""
રાજાએ ધ શાસ્ત્રના જાણકાર એક નિમિત્તિયાને મેલાવીને પ્રભુના અભિગ્રહ શું છે એ જાણવા પ્રયત્ન કર્યાં. ત્યારે તેણે પણ કહ્યું: “ ધર્મશાસ્ત્રોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઘણી જાતના અભિગ્રહા મહર્ષિએ માટે દર્શાવેલા છે. વિશિષ્ટ જ્ઞાન વગર પ્રભુના અભિગ્રહ જાણી શકાય એમ નથી આ સાંભળી શતાનિક રાજા અને રાજપરિવાર શોકમાં ડુબી ગચા. મંત્રીએ પ્રભુના અભિગ્રહ જાણવા ઘણા પ્રયત્ન કર્યાં પણ જાણી શક્યા નહિ. રાજાએ પ્રભુને વિવિધ પ્રકારે ઉત્તમ ભિક્ષા આપવાની નગરમાં ઉર્ઘોષણા કરાવી. લાકે પણ પ્રભુને પારણુ' કરાવવાના ભાવથી, શ્રદ્ધાથી અને રાજાજ્ઞાથી અવનવી રીતે પ્રભુને ભિક્ષા આપવાના પ્રયત્ના આદર્યા પણ પ્રભુને ગૂઢ અભિગ્રહ પૂર્ણ કરી શકયા નહિ, આ રીતે નિત્ય ગૌચરીએ ફરતાં અને ઉપવાસી રહેતાં ચાર....ચાર....મહિના વીતી ગયા છતાં સમતાપરાયણ પ્રભુ જરાય મ્લાન ન થયા. રાજપરિવાર અને નગરજન દિવસે દિવસે વધુ ખેદથી આકુળ વ્યાકુળ થઇ જોયા કરતાં પણ અભિગ્રહપૂર્તિ ના કાઇને ઉપાય લાધ્યું નહિ.
એ અરસામાં શતાનિક રાજાએ એચિંતા ચંપાનગરીને ઘેરી લીધી. એ નગરીના દધવાહન રાજા ભચ પામી નાસી ગયા. પાછળ નગરીને લુંટતા શતાનિક રાજાના એક સૌનિકે હૃધિવાહન રાજાની ધારણી નામની રાણી અને વસુમતી નામની પુત્રીને ઉપાડીને ઉંટ પર બેસાડી કૌશામ્બી નગરીએ જવા રવાના થયા. માર્ગોમાં તેના દુષ્ટ આશયની જાણ થતાં પેાતાનુ સતીત્વ ટકાવવા મહાસતી ધારણીદેવી જીભ કચરીને મરણુ પામ્યા. આથી ભય પામેલા સૌનિક વસુમતીને પુત્રી સમ મીઠા વચને ખેલાવતા કૌશાંબીમાં
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org