________________
ધન્ય મહાવીર, ધન્ય ચંદના....!
[ ૨૧૭ ] ક્ષિણા આપી નમસ્કાર કરી તેમની સામે નત મસ્તકે એસી ગઈ. આ નમસ્કારપૂર્વકના ચમત્કાર જોઈ લેાકેા અચંખમાં પડી ગયા. અહા ! આ મહાત્મા તે આપણા ઈષ્ટદેવને પૂજ્ય છે. તે આપણને વિશેષ પૂજ્ય હોવા જોઇએ. આપણે એમને ઓળખી શક્યા નહિ. એકઠા થયેલા હજારા લેાકાએ હ નાદપૂર્ણાંક પ્રભુને દેવાધિદેવ માનીને પૂજા કરી પ્રભુનો મહિમા ફેલાવ્યા.
ત્યાર પછી કૌશાંબીમાં મુળિવમાનમાં એસી સૂય અને ચંદ્ર, વાણારસીમાં શક્રેન્દ્ર, રાજગૃહીમાં ઇશાનેન્દ્ર, મિથિલામાં જનકરાજાએ અને ધરણેન્દ્રે આવીને સુખશાતા પૂછવાપૂર્વક પ્રભુને વક્રન કર્યા. ત્યાંથી વિશાલાનગરીમાં પધારતાં કામવન નામના ઉદ્યાનમાં આવેલા કામવન ચૈત્યમાં ચઉમાસી તપ સ્વીકારી દ્વીક્ષા જીવનનું અગ્યારમું ચામાસુ` કર્યું. ત્યાં ભૂતાનંદ અને નાગકુમાર ઈન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યા.
એ નગરમાં ભૂતપૂર્વ નગરશેઠ અને મહાદયાળુ એવા જિનદત્ત શેઠ નામના શ્રાવક વસતા હતા. વૈભવ ક્ષીણુ થઈ જવાથી લેાકેા તેમને જીણુ શેઠ તરીકે સંબેાધતા. કામવન ચૈત્યમાં પ્રભુ મહાવીર ચાતુર્માસ પધાર્યાં છે. એ જાણી શેઠ દરરોજ પ્રભુને વદન કરવા જતાં અને આહાર પાણીના લાભ આપવા પ્રભુને વિનંતી કરતા. ધ્યાનસ્થ પ્રભુ કંઈ જવાબ ન આપતા ને કથાંય પણ જતાં ન હેાવાથી શેઠને થયું કે ભગવાને માસક્ષમણુ તપ કર્યું લાગે છે. એ તપ પૂર્ણ થતાં જરૂર મને લાભ આપશે. ચડતી ભાવનાધારાએ દરરોજ શેઠ ત્યાં આવતાં અને પ્રભુના પારણાના લાભ લેવા તકેદારી રાખતા. એમ કરતાં પ્રભુને ચાર મહિનાના ઉપવાસ પુ થયા અને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org