________________
૨૧. ધન્ય મહાવીર, ધન્ય ચંદના....!
વિશુદ્ધ સુવર્ણસમ દેહકાંતિથી ચમકતા પ્રભુ મહાવીર સંગમના ઉપગથી થયેલ છ માસી તપનું પારણું કરી આલંભિકા નગરીએ પધાર્યા ત્યાં વિદ્યુતકુમાર જાતિના હરિ નામના ઈને આવી ધ્યાનસ્થ પ્રભુને વંદન કર્યા અને તેણે પ્રભુને કહ્યું: “પ્રભુ! આપ ઉત્કૃષ્ટ કોટીના ઉપસર્ગો ઉત્તમ સમતાભાવથી સહન કરી રહ્યા છે એ સાંભળતા અમારા હદય કંપી ઉઠે છે. હવે આપને થોડા સમયમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થશે. આપની પૈર્યતાને હું વંદુ છું” એમ બેલતાં ઈન્દ્ર ગયા અને પ્રભુ શ્વેતાંબી નગરીએ પધાર્યા. ત્યાં એ જ નિકાયના હરિસ્સહ ઈન્દ્ર આવીને પ્રભુને વિનયપૂર્વક નમસ્કાર કરી સુખશાતા પૂછી. પ્રભુ શ્રાવસ્તિ નગરીએ પધાર્યા અને ઉદ્યાનમાં ધ્યાનારૂઢ થયા.
એ સમયે શ્રાવસ્તિ નગરીમાં કાર્તિક સ્વામીની રથયાત્રાનો માટે મહત્સવ ચાલતો હતો. નગરજને હાથમાં પૂજાની સામગ્રી લઈ પ્રભુને છોડી કાર્તિકની મૂર્તિને પૂજવા જઈ રહ્યા હતા. આ તરફ સૌધર્મેન્દ્રને ઉપગ જતાં પ્રભુને તે અવનય દૂર કરવા પ્રયત્ન કર્યા. શક્રેન્દ્રપ્રેરિત કાતિકસ્વામીની મૂર્તિ પિતાની મેળે જ આવીને પ્રભુને ત્રણ પ્રદ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org