________________
ધ્યાનની પરાકાષ્ટા
[ ૨૧૫] એ હદને પ્રભુ ઓળંગી ગયા. ખૂબ સહન કર્યું, ખૂબ સહન કર્યું ! સહન કરી કરીને ધ્યાનની પરાકાષ્ટા સર કરી. લાખ લાખ વંદન હો એ ધ્યાનની પરાકાષ્ટાએ પહોંચેલા મહાવીરને ! કોટી કોટી નમન છે એ સૌમ્ય મૂતિ મહાવીરને !
તપ–સયંમ કે વ્રતને વિશે “નિયમ એ દંડનાયક–કોટવાળ સરખો છે. નિયમને ખંડિત કરનારના વ્રત નથી કે સંયમ નથી.
સાત જન્માંતરના શત્રુને સગે નેહી બધુ માનજે, પરંતુ વ્રત–નિયમની વિરાધના કરનાર પિતા હોય તે પણ તેને શત્રુ સમાન માનજે.
1 x x x ગમે તે વસ્તુના દાન કરતાં ધર્મોપદેશદાન મહા ઉપકારક છે.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org