________________
[ ૨૦૨]
શ્રી મહાવીર જીવનજ્યોત ગયું. તેને અનુયાયીઓ વધવા લાગ્યા. શિષ્ય પરિવાર વધત ચાલ્યું. એક સાધારણ ભિક્ષુ જે ગોશાળે માટે આચાર્ય બની પિતાને આજીવિક સંપ્રદાયના તીર્થકર તરીકે ઓળખાવતે ફરવા લાગ્યા. સુખ દુખ, લાભહાનિ, જીવનમરણ આ છ બાબત પર પ્રભુત્વ મેળવી લેકને ચમત્કૃત કરવા લાગ્યું.
=
=
શ્રી સૂયગડાંગ સૂત્રમાં પ્રભુ મહાવીરે પ્રકાશ્ય છે કેઃ જે પિતાના મતની પ્રશંસા કરે છે અને બીજાએના મતની નિંદા કરે છે, તેવા એકાંતવાદીઓ જ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. જેઓ નગ્ન રહીને માપવાસી તપ કરતાં કાયાને ઘસી નાખતાં હોય પણ અંતરની ભીતરમાં દંભનું સેવન કરતાં હોય તેવા જ આત્માઓ જન્મમરણના ચક્રમાં ભટકતા રહે છે.
Jamnagar
=
=
==
=
SSA
=
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org