________________
મહાવીરને મળે શાળ તપ કરી રહ્યો હતે. દયા પરિણમી એ તાપસ જટામાંથી ખરતી જુઓને પકડીને ફરી પિતાના માથામાં નાખતે જોઈ ગોશાળા એ “યુકાશય્યાતર” કહીને તેની મશ્કરી કરી. એ જેગી વારંવાર આવા આક્ષેપને સહન ન કરી શક્યો. અને ગોશાળા પર તેલેશ્યા મૂકી. પણ પ્રભુએ શિતલેશ્યા છોડી ગોશાળાને બચાવ્યા. પ્રભુની આવી શક્તિ જોઈ તાપસ ભારે આશ્ચર્ય પામ્ય અને પેતાના અપરાધની ક્ષમા માગી પ્રભુને વંદન કર્યા. તે વેશ્યાથી ભયભીત બનેલા ગશાળાએ તેની ઉત્પત્તિની જાણકારી પ્રભુ પાસે માગી. ભવિતવ્યતાના યેગે પ્રભુએ તેને ઉપાય બતાવ્ય “છ માસ સુધી નિરંતર છઠ્ઠના પારણે અડદના એક મુઠ્ઠી બાકુળા અને એક ખોળે પાણી પીને આંબિલ કરી સૂર્ય સામે દૃષ્ટિ રાખી આતાપના લેવાથી તે જલેશ્યા ઉત્પન્ન થાય છે.” થોડા સમય પછી સિદ્ધાર્થ પુર જતાં તલના છોડની જગ્યા આવતાં ગોશાળાએ કહ્યું. “પેલે તલને છેડ ફળ્યો નથી.” પ્રભુએ કહ્યું: “ફળ્યો છે” એમ કહી અંગુલી નિર્દેશથી પ્રભુએ એ છોડ બતાવ્યો. વિશ્વાસ ન આવતાં ગોશાળાએ એ શીંગ ફેલી તે તેમાંથી તલના સાત દાણા નીકળ્યા. આ જોઈ નિયતિવાદને મજબુત કરતાં ગોશાળે બેભે “આવી રીતે જીવ મરીને પાછે તે જ સ્થાને ઉત્પન્ન થાય છે.” આવા પ્રસંગોથી તેણે નિયતિવાદને સચોટ બનાવ્યો. અને પ્રભુથી અલગ થઈ થાવસ્તિ નગરીમાં હાલહલા કુંભારણની શાળામાં છ મહિના રહી તેજેશ્યાની સાધના કરી. તેનો પહેલો પ્રગ પાણી ભરતી દાસી પર કરી તેની પરીક્ષા કરી. તે જેતેશ્યાની પ્રાપ્તિથી ગોશાળે ભારે ઘમંડમાં આવી ગયો. ચારિત્રધર્મ છોડીને પરિવ્રાજક બનેલા પાર્શ્વનાથ પ્રભુના છ શિષ્ય પાસે અષ્ટાંગનિમિત્ત ભર્યો. આથી તેનું મહત્વ ખૂબ વધી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org