________________
[ ૨૦૦ ]
શ્રી મહાવીર જીવનન્યતા લાટ વગેરે મ્યુચ્છ દેશમાં વિચર્યા. સ્વછંદી એવા લે છે પ્રભુને કનડતા, પીડા ઉપજાવતા, નિંદામશ્કરી કરતાં, માર મારતાં. આવી અનેક પ્રકારની વેદનાઓ પ્રભુએ હર્ષપૂર્વક સહન કરી. પ્રભુની સેવા કરવા માટે રેકેલે સિદ્ધાર્થદેવ પણ પ્રભુને સહાયક ન બની શક્યો. પ્રભુના કથ્થોથી દુઃખી થતાં ઈદ્રો જેવા ઈન્દ્રો પણ પ્રભુની કર્મજન્ય કેઈ પીડા નીવારી શક્યા નહિ! જ્યારે ક્ષમાશીલ મહાવીર આવા કર્મક્ષયના નિમિત્તો મેળવી પુલકિત થતા. એને સહન કરવામાં અનેરો આનંદ અનુભવતા. શકિતશાળી હોવા છતાં પ્રભુએ કદિ સુખની છાયા શોધવાનો પ્રયત્ન ન કર્યો. છ મહિના સુધી એ ભૂમિમાં વિચર્યા. કેઈ નિયત સ્થાન ન મળતાં અદીનભાવી પ્રભુ પિતાના દીક્ષા જીવનનું નવમું ચાતુર્માસ ચૌમાસી તાપૂર્વક કેઈ વાર શૂન્ય ઘરમાં ને કોઇવાર વૃક્ષ નીચે એમ અનિયતપણે પસાર કર્યું. પત્થરો ફેંકતા અને ગાળે વરસાદ વરસાવતા એવા અનાર્ય લોકો પર પ્રભુને જરાય અણગમે પેદા ન થયે. પ્રભુ આત્મભાવમાં એકાકાર બની વિચરતા રહ્યા,
માવાળાએ જવાબમાં સાત લડવા
ગોશાળી સાથે સિદ્ધાર્થ પુરથી કુર્મગ્રામ તરફ જતાં માર્ગમાં એક તલને છોડ જેઈ આ છેડ ફળશે કે નહિ એવા પ્રશ્ન ગોશાળાએ પૂછડ્યો. ભવિતવ્યતાના યોગે મૌન છેડીને પ્રભુએ પોતે જ તેને જવાબ આપેઃ ” હા, ફળશે ! એ સાત પુપિના જીવ એની સીંગમાં સાત તલ તરીકે ઉત્પન્ન થશે.” ગોશાળાએ પ્રભુને વચને બેટા પાડવા એ છેડ ઉખેડીને ફેંકી દીધો ! કુર્મગ્રામની બહાર કઈ પ્રાણાયામ દીક્ષાને પાળનાર વૈયાયન નામનો તાપસ ઉંધે મસ્તકે લટકી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org