________________
શાન વરી કટ
માં તારા
[ ૧૮ ]
શ્રી મહાવીર જીવનજ્યોત શાલિશીષ ગ્રામ ઉદ્યાનમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહેલા પ્રભુને પૂર્વભવની વેરી કટપૂતના વ્યંતરીએ જોયા. અને શ્રેષભાવથી મહા માસની સખત ઠંડીમાં તાપસીનું રૂપ લઈ મસ્તકની જટાને બરફ જેવા શીતલ પાણીમાં ઝબળી આકાશમાગમાં અદ્ધર રહી પ્રભુ પર ભયંકર હિમવર્ષા વરસાવવા લાગી. સાથે પિતાની દૈવી શક્તિથી વિધી નાખે એ ઠંડા પવન પ્રગટ કર્યો. આવા આકરા શીત ઉપસર્ગથી જેવા તેવાના તે પ્રાણ ચાલ્યા જાય પણ પ્રભુ તે વૈર્યધારી ધીર પુરૂષ હતા. કોને વેઠવામાં આનંદ માનતાં તેમણે આ ભયંકર ઉપસર્ગથી ઘણું કર્મો નિર્જરી નાખ્યા. તેમનું ધર્મધ્યાન દીપી ઉઠયું. અને તેમને અત્યંત નિર્મળ એવું લેકાવધિજ્ઞાન ઉત્પન્ન થયું. રાત્રિ પૂર્ણ થતાં મહાતેજસ્વી પ્રભુના દર્શનથી કટપૂતનાની વૈરભાવને શાંત થતાં ભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરી ક્ષમા માગી ચાલી ગઈ.
પ્રભુ ભદ્રિકાનગરીએ પધારતાં એગ્ય સ્થાનની યાચના કરી દીક્ષા જીવનનું છઠું ચાતુર્માસ ચૌમાસીતપ અને વિવિધ પ્રકારના ધ્યાનપૂર્વક પસાર કર્યું. પ્રભુને શોધતે ગશાળે છ મહીને ત્યાં આવ્યું અને ફરી પ્રભુ સાથે રહેવા લાગ્યું. નગરીની બહાર ચૌમાસીતપનું પારણું કરી પ્રભુએ મગધદેશ તરફ વિહાર કર્યો. આઠ માસ મગધભૂમિમાં વિચરી આલંભિકા નગરીમાં પધાર્યા. અને ચાર મહિનાના ઉપવાસ સ્વીકારી દીક્ષા જીવનનું સાતમું ચાતુર્માસ પસાર કરી નગરીની બહાર પારણું કરી ગોશાળા સાથે કુંડક ગામે પધાર્યા અને વાસુદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. સ્વભાવથી નિર્લજજ એ ગોશાળે ત્યાં ન શોભે તેવા અટકચાળા કરવા લાગ્યો. આ જોઈ મંદિરનો પૂજારી અને
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org