________________
[ ૧૯૬ ]
શ્રી મહાવીર જીવનજ્ગ્યાત
ગેાશાળા સદાવ્રતમાં ગયા. ત્યાં પણ પૂર્વની જેમ ભેાજન અને માર બન્ને મેળવી આવ્યેા. વિહાર કરી તુબાક ગામે પધારેલા પ્રભુ એક સ્થળે કાયાત્સગ માં રહ્યા.
એ સમયે પાર્શ્વનાથ પ્રભુની પરંપરામાં વિચરતા જ્ઞાની ગીતા અને વયોવૃદ્ધ નદિષણાચાય શિષ્યપરિવાર સાથે ત્યાં પધાર્યા હતા, અને ગચ્છની ચિંતા છેડી જિનકલ્પની તુલના કરતા હતા. તેમને જોઇ ગેાશાળાએ તેમની ખૂબ કદના કરી. રાત્રે ગામના મધ્યચેાકમાં કાયાત્સગ ધ્યાનમાં રહેલા એ આચાય ને ગ્રામરક્ષકાએ ચારની બુદ્ધિથી મારી નાખ્યા. સમતાભાવમાં રમતાં એ સૂરિ સદ્ય અવિધજ્ઞાન મેળવી દેવલેાકે ગયા. દેવતાઓએ તેમના મૃત્યુ મહેત્સવ ઉજન્મ્યા. પણ પેાતાના સ્વભાવ મુજબ ગૌશાળા તેમના શિષ્યાની તર્જના કરી આવ્યા !
કુપિકા ગામે પધારેલા પ્રભુને ચરપુરુષની શકાથી આરક્ષકાએ ગૈાશાળા સહિત પકડીને ખૂબ હેરાન કર્યા. “ કોઈ રૂપ પ્રતિભાસ'પન્ન દેવાને આરક્ષકા પરેશાન કરી રહ્યા છે” એ હકીકત લેાકમુખેથી સાંભળી તે દિવસે ત્યાં આવેલી પાર્શ્વનાથ પ્રભુની પ્રગલ્ભા અને વિજયા નામની એ શિષ્યાએ વીરપ્રભુ પધાર્યાની શંકાથી ત્યાં આવી. પ્રભુને ઓળખી ચરણમાં વંદના કરી અને આરક્ષકાને સિદ્ધા રાજાના પુત્ર શ્રી વીરપ્રભુ તરીકે પરિચય આપતાં એ લેાકેા ભય પામી અપરાધની વારવાર માફી માગી પ્રભુને નમસ્કાર કરી સ્વસ્થાને ગયા.
દયામૂર્તિ ભગવાન વૈશાલી તરફ પધાર્યાં. માઈમાં ગાશાળાએ પ્રભુને કહ્યું: “ હવે હું આપની સાથે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org