________________
નનનન નનનન
નનનનન
મા
[૧૪]
શ્રી મહાવીર જીવનત પ્રાતઃકાળે અગ્નિ ઓલવ્યા વગર સાથે ત્યાંથી ચાલતે થયે. શુષ્ક પાંદડાઓને બાળતે એ અગ્નિ વધતે વધતે પ્રભુ પાસે આવ્યું. ભયનો માર્યો ગશાળ દૂર ભાગી ગયે. એ અગ્નિથી દાઝતાં પ્રભુના ચરણ શ્યામ બની ગયા. તે ચે પ્રભુ ત્યાંથી ખસ્યા નહિ. અગ્નિ શાંત થયા પછી વિહાર કરી પ્રભુ લાંગલ ગામે પધાર્યા. અને વાસુદેવના મંદિરમાં ધ્યાનસ્થ બન્યા. ત્યાં ચપળતાથી આંખના ચાળા કરી બાળકોને બીવડાવતા ગે શાળાએ સારી પેઠે માર ખાધો. કાયેત્સર્ગ પારી પ્રભુ ત્યાંથી આવતું ગામે પધારતાં ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધરીને રહ્યા. ત્યાં પણ બાળકોને બીવડાવતા ગોશાળાને પકડીને લોકો મારવા લાગ્યા. તે યે તેણે ચપળતા ન છેડી ત્યારે કેઈએ કહ્યું: “એને માર્યા કરતાં એના ગુરુને જ મારે.” આ સાંભળી લોકો પ્રભુને મારવા દોડ્યા. પણ કેઈ દેવી પ્રેરણાથી બળદેવની મૂતિ જ હાથમાં હળ લઈને લોકોને મારવા દોડી. આ ચમત્કારથી આશ્ચર્ય પામેલા લેકે એ પ્રભુના ચરણમાં નમસ્કાર કરી અપરાધની માફી માગી.
બીવડાવવાથી આવે
ત્યાં પણ આ
પ્રભુ ચોરાક ગામે પધાર્યા. અને એકાંત સ્થળમાં ધ્યાનમગ્ન બન્યા. ભિક્ષા માટે નીકળેલો ગોશાળા કેઈ સ્થાને રંધાતા ભેજનને તૈયાર થયું કે નહિ એ છાને માને જેતો હતે. એ જોઈ ચેરની શંકાથી ગામ લોકોએ પકડીને તેને કુટો; આથી રોષે ભરાઈને પ્રભુના નામે આ મંડપ બળી જવાને શ્રાપ આપતાં ભવિતવ્યતાને ગે મંડપ બળી ગયે! ત્યાંથી કલંબુક ગામે પધારતાં તે ગામના અધિકારી મેઘ અને કાલહતિ નામના બે ભાઈઓ હતા. સૈન્ય સહિત ચારેને પકડવા જતાં કાલહસ્તિએ શાળા
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org