________________
મહાવીરને મળ્યો ગોશાળા
[ ૧૯૩ ]
(6
ઃઃ
થયા. વૃદ્ધ પુરુષાને દયા આવવાથી નિષ્કપ પ્રભુ સામે નજર કરી કહ્યું: આ દેવાય કેવા શાંત ઊભા છે. એમના આ સેવક લાગે છે. એને તમે હેરાન ન કરે. એનેા મકવાટ ન સંભળાતા હોય તેા જોર શોરથી વાજીત્ર વગાડો. ’’ એમ કરતાં સૂર્વોદય થયા અને પ્રભુ ત્યાંથી વિહાર કરી શ્રાવસ્તિ નગરીએ પધાર્યા, કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા પ્રભુને ગેાશાળાએ પૂછ્યું: “ પ્રભુ ! આજે મને કેવા આહાર મળશે ? ” સિદ્ધાર્થે જવાબ આપ્યોઃ “ આજે તને નરમાંસ મિશ્રિત ભિક્ષા મળશે.” આ સાંભળી જ્યાં માંસની ગંધ પણ ન હેાય તેવા સ્થાનેામાં ભિક્ષા માટે કરતાં ગેાશાળાને પિતૃવ્રુત્ત નામના ગૃહસ્થની શ્રીભદ્રા નામની સ્ત્રીએ મૃત પુત્રા અવતરતા હોવાથી કોઈ નિમિત્તિયાના કહેવાથી જીવંત પુત્રની ઈચ્છાથી તે જ દિવસે અવતરેલા મૃત ખાળકનુ માંસ રાંધીને તૈયાર કરેલી ખીર ગેાશાળાને આપી. ખીરના ભાજ નથી ખુશ થતા ગેાશાળા ભેાજન કરી પ્રભુ પાસે આવ્યા અને સઘળી વાત કરી ત્યારે સિદ્ધાર્થ સાચી હકીકત જણાવતાં અ'ગુલી પ્રયાગથી વમન કરી નખ વગેરે અવયવાથી માંમની ખાત્રી થતાં ક્રોધમાં આવી તે સ્ત્રીનુ ઘર ખાળવા ચાલ્યા. પણ દરવાજો ફેરવી નાખેલ હાવાથી ગેાશાળાને એ ઘર મળ્યું નહિ. તે પણ ગુસ્સાના આવેશથી મેલ્યાઃ “ મારા ધર્માચાય ના તપતેજના પ્રભાવે આ બધા પ્રદેશ ખળી જાએ. ” ભવિતવ્યતાના યાગે એ પ્રદેશ મળી ગયા !
ત્યાંથી પ્રભુ હરિકૢ ગામે પધાર્યાં. ગામની બહાર હિન્દુ વૃક્ષની નીચે પ્રતિમા ધરીને રહ્યા. તે દિવસે એ મોટા વૃક્ષ નીચે કાઈ સાથે રાત્રિ સમય પસાર કરવા ઉતર્યા હતા. રાત્રે ઠંડીથી બચવા સાના લાકોએ અગ્નિ પ્રગટ કર્યાં,
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org