________________
[ ૧૯૦ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
ઘર મળી જાએ ” એવા શ્રાપ આખ્યા. ભવિતવ્યતાના ગે ઉપનંદનું ઘર મળી ગયું. ચ'પાનગરીએ પધારતાં પ્રભુ પેાતાના દીક્ષા જીવનનું ત્રીજું ચાતુર્માસ પસાર કરવા વસતિની યાચના કરી એ માસના ઉપવાસપૂર્વક રહ્યા. ઉટિકાઢિ આસનાથી કાયાત્સગ અને ધ્યાનપૂર્વક એમાસી તપ પૂર્ણ થતાં પારણુ' કરી ફરી એ માસી તપ સ્વીકાયું. સમ્યફ સમાધિ સાથે તપ પૂર્ણ થતાં પારણું કરી ગેાશાળા સાથે પ્રભુ કેાલ્લાક ગામમાં પધાર્યા અને એક શૂન્ય ઘરમાં ધ્યાનમગ્ન બન્યા. ગોશાળાએ ત્યાં અને પત્રકાળ ગામમાં પોતાની ચપળતાને કારણે ખૂબ માર ખાધેા. પ્રભુ ત્યાંથી કુમાર સનિવેશમાં પધારતાં ચંપક રમણીય ઉદ્યાનમાં પ્રતિમા ધરીને રહ્યા.
એ સમયે એ ગામમાં અત્યંત સમૃદ્ધિશીલ કપનય નામના કુંભારની શાળામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય બહુશ્રુત મુનિચંદ્રાચાય પરિવાર સહિત બિરાજમાન હતા. તેમણે પેાતાના ગીતા જેવા વન નામના શિષ્યને આચાય પદે સ્થાપી પેાતે તપ, સત્ત્વ, શ્રુત, એકત્વ અને ખળ, એ પાંચ પ્રકારે જિનકલ્પની તુલના કરવા માટે સમાધિમાં સ્થિર બન્યા હતા. ભિક્ષાથે નીકળેલા ગોશાળાએ કરતાં કરતાં એમના સાધુઓને જોયા તેમના પરિચય માગતાં સાધુઓએ શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિગ્રન્થ શિષ્યા તરીકે પોતાના પરિચય આધ્યેા. ત્યારે તેમની તના કરતાં ગોશાળાએ કહ્યું: “ અરે, વસ્ત્રો વગેરે પરિગ્રહગ્રંથી રાખા છે, તમે નિગ્રંથ શાના ? સાચા નિગ્રન્થ તા મારા ગુરુ જ છે. પ્રભુ મહાવીરને પરિચય ન હાવાથી તેઓ પણ સામે આક્ષેપ કરતાં ખેલ્યાઃ “ જેવા તુ છે તેવા તારા ગુરુ હશે!’’ ક્ષુધાતુર ગેાશાળા આ સાંભળીને ખીજાઇને સાધુએનુ સ્થાન
Jain Education International2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org